આકોલી અને ઉંબરી ખાતે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા ભકતોનો ઘસારો
કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ ૐ કાલેશ્વર મહાદેવ.અને ઉંબરી ગામે આવેલ પાતાળેશ્વર મહાદેવના શિવાલયોમાં બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યાં શિવ શંકર ભોલેનાથના મંદીરમાં ભવ્યાતિ ભવ્ય શિવરાત્રી નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું અને હર હર મહાદેવ. જય જય ભોલે ભંડારી. ઓમ્ નમઃ શિવાયના નાદથી......