Aapnu Gujarat

Tag : AapnuGujaratNews

મનોરંજન

શિલ્પા અને રાજ કુન્દ્રા સહિત પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

editor
બોલિવૂડ અને ટીવીની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેનાં પરિવારનાં સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે. તેનો પતિ રાજ કુન્દ્રા બંને બાળકો વિઆન અને સમિશાનો પણ કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ખુદ શિલ્પા......
રમતગમત

ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે

editor
સાઉથ આફ્રિકાના ધૂંઆધાર બેટ્‌સમેન એબી ડિવિલિયર્સએ ફરીથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન કરી શકે છે. લાંબા સમયથી આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરએ ડિવિલિયર્સની વાપસી અંગે સંકેત આપ્યા હતા. એટલું જ નહીં ખુદ એબી ડિવિલિયર્સે પણ સાઉથ આફ્રિકાની ટીમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરવાની ઈચ્છા......
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકાર અમને કોરોના સામે લડવા દે : મમતા

editor
પશ્ચિમ બંગાળના ત્રીજી વખત મુખ્યમંત્રી બનનારા મમતા બેનરજીએ ખુરશી સંભાળતાની સાથે જ કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર જનતાના ર્નિણયનો સ્વીકાર કરે અને રાજ્યને કોરોનાને કાબૂમાં લેવા માટે કામ કરવા દે. કેન્દ્રના મંત્રીઓ બંગાળમાં કોમવાદી તોફાનોને વધારે હવા આપી રહ્યા છે. અમે કેન્દ્ર......
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ કોરોના સંકટ મુદ્દે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

editor
કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે, સંકટના આ સમયમાં ભારતના લોકો જ સૌથી મોટી પ્રાથમિકતા હોવા જાેઈએ.રાહુલ ગાંધીએ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે, દેશના વિભિન્ન ક્ષેત્રમાં ફેલાયેલા વાયરસનું......
રાષ્ટ્રીય

કોરોના સંકટ : મોદી સરકાર નિષ્ફળ : સોનિયા

editor
હાલ દેશમાં કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સિસ્ટમ ફેલ નથી થઇ, મોદી સરકાર ફેલ થઇ છે. સોનિયા ગાંધીએ વચ્ર્યુઅલ કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, પીએમ મોદી ચૂંટણી જીતવામાં વ્યસ્ત રહ્યાં, તમામ ચેતવણીઓને અવગણવામાં આવી. સોનિયા ગાંધીએ કોરોના સંકટ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માંગ કરી......
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૦૨૦માં ૧૫.૫ કરોડ લોકો ભૂખમરાનો શિકાર બન્યાં : સંયુક્ત રાષ્ટ્ર

editor
૨૦૨૦માં ઓછામાં ઓછા ૧૫.૫ કરોડ લોકોને તીવ્ર ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ૧,૩૩,૦૦૦ લોકોને તો ભૂખમરાથી થતા મોતથી બચાવવા તાત્કાલિક અન્નની જરૂર હતી. ૨૦૨૧નું ચિત્ર પણ આટલું જ અથવા વધુ ખરાબ છે એવો અહેવાલ બુધવારે ૧૬ સંસ્થાએ જારી કર્યો હતો.અહેવાલમાં એવા ૫૫ દેશના આવરી લેવાયા છે, જે અત્યારે ખાદ્યાન્ન......
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન નાગરિકોને દેશ પરત ફરવા પર પ્રતિબંધ

editor
ઓસ્ટ્રેલિયા ના વડા પ્રધાન સ્કોટ મોરિસન જણાવ્યું કે, જેમણે કોરોનાની બીજી લહેરને કારણે મુશ્કેલીમાં મુકાતા ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકોને દેશ પરત ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના નિર્ણયનો ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. અને એવું પણ કહેવામાં આવ્યું કે ઓસ્ટ્રેલિયા પાછા ફરનારાઓને જેલમાં જવું પડી શકે છે.બાદ માં લોકોના......
National

વિરાટ અને અનુષ્કાનુ 2 કરોડનું દાન

editor
આ મહામારીમાં સેલેબ્રીટી પોતાની બનતી મદદ કરી રહ્યા છે. ત્યારે હવે ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. વિરાટ તથા અનુષ્કાએ ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ કરી છે. અનુષ્કા તથા વિરાટે આ ફંડમાં રૂપિયા 2 કરોડનું દાન આપ્યું......
National

કોરોના બાદ લોકો નવા રોગ ના શિકાર

editor
કોરોનાની બીજી લહેર તો રોકવાનું નામ લેતી નથી ત્યા હવે લોકો નવી બીમારીનો શિકાર બની રહ્યા છે.કોરોના બાદ હવે મ્યુકર માઈક્રોસીસ નામનો નવો રોગ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.આ રોગમાં આંખ પર અસર થાય છે અને નાક દ્વારા ફંગલ ઇન્ફેકશન થઈ આ ઇન્ફેકશન ૨-૪ દિવસમાં આંખ સુધી પહોંચી જાય......
National

કોરોના ની ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો

editor
કોરોનાની બીજી લહેરએ દેશમાં હાહાકાર મચાવી દીધો છે.ત્યારે હવે દેશમાં ત્રીજી લહેરએ બધાને ડરાવી દીધા છે.પરંતુ ડરવાની જરૂર નથી પરંતુ દરેકે સતર્ક રહેવાની જરૂર છે.ત્રીજી લહેરમાં સીધો ખતરો બાળકો પર છે.ત્રીજી લહેરમાં બાળકો આ સંક્રમણ નો શિકાર બની શકે છે.૨૦૨૦ની પહેલી લહેરમાં ૫૦ વર્ષ થી વધુ ના સિનીયર સિટીજન સંક્રમણના......
URL