દેશમાં નફરતની વાત થઈ રહી છે, પરંતુ તેઓ નફરતથી નહીં પરંતુ પ્રેમથી જવાબ આપશે : ઔવૈસી
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા પર રાજનીતિ ચાલુ છે. દરમિયાન એઆઇએમઆઇએમ નેતા અકબરુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી છે. અકબરુદ્દીને ઔરંગાબાદમાં એક સભામાં રાજ ઠાકરેનું નામ લીધા વિના કહ્યું, “હું અહીં કોઈને જવાબ આપવા આવ્યો નથી કે કોઈની ટીકા કરવા આવ્યો નથી. હું કોઈને......