Aapnu Gujarat

Tag : RAJKOT

Uncategorized

જામકંડોરણા ખાતે આવેલી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમા સુરક્ષા સેતુ કાર્યક્રમ

editor
આધુનિક સમયમાં મહિલા સશક્તિ કરણ અંતર્ગત સરકાર દ્વારા મહિલાના હિતનું રક્ષણ કરવા આવી રહ્યું છે ત્યારે જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી સરદાર પટેલ સંકુલ ખાતે અભ્યાસ કરતી ધો.9 થી કોલેજ સુધી આશરે 500 વધુ વિદ્યાર્થીનીઓને 11 દિવસ દરરોજ 2 કલાક સેલ્ફ ડિફેન્સ કરાટે જુડોની તાલીમ આપવામાં......
Uncategorized

રાજકોટના ઉપલેટામાં હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ

editor
રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામે હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ હતી જેમાં ગધેડીને સોળે શણગાર કરવામાં આવ્યો હતો અને રીતિ રિવાજ મુજબ ગધેડીની શ્રીમંત વિધિમાં પૂજાવિધિ કરવામાં આવી હતી.ગધેડીના શરીર પર રંગબેરંગી કલરથી પટ્ટા દોરવામાં આવ્યા હતા તેમજ ગધેડીને ચુંદડી પણ પહેરાવવામાં આવી હતી ત્યારે આ અનોખો પ્રાણીપ્રેમ ઉપલેટા......
Uncategorized

ઉપલેટા નવા તાલુકા પંચાયતનું કરવામાં આવ્યુ લોકાર્પણ

editor
ગુજરાત ભરમાં વિકાસના કામો અને પ્રજાની સુવિધા માટે સરકાર દ્વારા સતત નવા કામો કરવામાં આવી  રહ્યા છે જેને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટમાં નવા તાલુકા પંચાયત ભવન બનાવવામાં આવ્યું છે, 3 મહિના જેવા ટૂંકા સમયમાં બનેલ તાલુકા પંચાયત ભવનને રૂપિયાના ખર્ચે બનવવામાં આવેલ છે અહીથી તાલુકાના જેટલા ગામો છે તમામને પ્રાથમિક......
UA-96247877-1