Aapnu Gujarat

Tag : AapnuGujarat

અમદાવાદ

બોપલ – ઘુમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જીનો ‘ભીમ જ્યોત કાર્યક્રમ’ યોજાયો

editor
અમદાવાદમાં બોપલ – ઘુમાના એસ.સી. સમાજના ભાજપના આગેવાન મિનેષ વાલ્મિકીના નિવાસ સ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર જી નો ‘‘ભીમ જ્યોત’’ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રધુમન વાજા અને ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા, ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના......
રાષ્ટ્રીય

ધરતીપુત્ર બનશે રાજ્યનો આગામી સીએમ, મમતા રાજીનામુ તૈયાર રાખે : અમિત શાહ

editor
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ મમતા બેનરજી દ્વારા માંગવામાં આવેલા પોતાના રાજીનામાની માંગણી ફગાવી દેતા કહ્યુ છે કે, દીદી આ ચૂંટણી મારા રાજીનામા માટે નથી, બંગાળની જનતા મારુ રાજીનામુ માંગી નથી રહી પણ તમે ૨ મેના રોજ પોતાનુ રાજીનામુ તૈયાર રાખજો. રાજીનામુ તમારે આપવાનુ છે અને એ પણ નક્કી છે......
રાષ્ટ્રીય

કોરોનાની દવાઓને જીએસટીમાંથી રાહત આપો, સોનિયા ગાંધીનો પીએમ મોદીને પત્ર

editor
કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે કોવિડ-૧૯ની સારવાર અને દવાઓને ય્જી્‌માં રાહત આપવામાં આવે તેમ જ યોગ્યતા ધરાવતા સ્થાનાંતરિત મજૂરોનાં ખાતાંઓમાં પ્રતિ મહિને રૂ. ૬૦૦૦ જમા કરવામાં આવે. આ સાથે જે રાજયોમાં રસીની અછત છે, એમને પ્રાથમિકતાના ધોરણે રસી ઉપલબ્ધ કરાવવામાં આવે, એમ......
રાષ્ટ્રીય

મહામારીના કપરા કાળમાં રાજકારણ અને ગુંડાગીરી ન કરો : સાધ્વી પ્રજ્ઞાસિંહ

editor
ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે એક પત્ર દ્વારા પોતાના મત વિસ્તાર અને દેશના લોકોને અપિલ કરતા લખ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ સાદર જય શ્રીરામ.કોરોના મહામારી એક ચેપી રોગ છે. તેમાં શારીરીક અંતર રાખવું, રસી મુકાવાવી, સારવાર લેવી અને નકારાત્મક વિચારો છોડીને સંવેદનાત્મક વિચાર અને વ્યવહાર રાખવાની જરૂર છે. હું સારવાર......
રાષ્ટ્રીય

દેશમાં ચોમાસું રહેશે સામાન્ય : સ્કાઈમેટ

editor
મોસમની આગાહી અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રે અગ્રણી ભારતીય કંપની સ્કાઇમેટએ ૨૦૨૧ ના ચોમાસા વિશે આગાહી કરી છે. ચોમાસુ ચાર મહિના જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમ્યાન વરસાદ ૮૮૦.૬ લિમિટેડની તુલનાએ ૨૦૨૧ માં ૧૦૩ ટકા વરસાદ થવાની સંભાવના છે.સ્કાઇમેટ વધુ આગાહી કરતા જણાવ્યું હતું કે ઉત્તર ભારતના મેદાની વિભાગો અને......
રાષ્ટ્રીય

અમિત શાહના રોડ શોમાં ઉમડી ભીડ

editor
પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી ચૂંટણી માટે બધી રાજકીય પાર્ટીઓ એડી ચોટી સુધીનું પોતાનું જોર લગાડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસથી લઈને બીજેપી સુધી તમામ પક્ષો મતદાતાઓના દિલ જીતવા પાછળ લાગેલી જોવા મળે છે. તેમા પશ્ચિમ બંગાળમાં પાંચમાં ચરણમાં થનારા મતદાન પહેલા ગૃહમંત્રી અમિત શાહે કમિલપોંગમાં રોડ શો કર્યો, જેમાં લોકોની પણ......
શિક્ષણ

દેશના ૮ રાજ્યોની સ્કૂલોમાં આપી દેવાયું માસ પ્રમોશન

editor
કોરોનાની બીજી લહેરમાં બોર્ડ પરીક્ષાઓ સહિત તમામ પરીક્ષાઓ લેવાશે કે નહીં તેને લઈને અનેક સવાલો છે. ત્યારે તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત અત્યાર સુધીમાં આઠ રાજ્યો એવા છે જેમણે પરીક્ષા લીધા વગર જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે બોર્ડ પરીક્ષા ખાસ કરીને ૧૨ની બોર્ડ પરીક્ષાને લઈને કોઈ નિર્ણય કરવામાં......
રાષ્ટ્રીય

કેજરીવાલની સીબીએસઈ પરીક્ષા રદ કરવા અપીલ

editor
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પરિક્ષાઓ રદ કરવાની અપીલ કરી છે. દેશભરના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પરીક્ષાઓ હાલ પૂરતી રદ કરવાની માગણી કરી છે. અનેક રાજ્ય સરકારોએ પણ પોતાના ત્યાં થનારી બોર્ડ પરીક્ષાઓની તારીખ બદલી નાખી છે. દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસ જોતા વિદ્યાર્થીઓના હિતમાં અનેક......
રાષ્ટ્રીય

ભોપાલમાં ૨૦થી વધુ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, ઓક્સિજનની અછત

editor
એક દિવસ પહેલાં મધ્યપ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે પ્રદેશમાં ઓક્સિજનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે અને એના બીજા જ દિવસે સોમવારે ભોપાલમાં ૫ લોકોને ઓક્સિજન ન મળવાને કારણે તેમનાં મોત નીપજ્યાં છે. ભોપાલની ૨૦થી વધુ હોસ્પિટલમાં ઓક્સિજનને લઈને અફરાતફરી જોવા મળી રહી છે.પહેલો મામલો એમપી નગરની સિટી હોસ્પિટલનો છે, જ્યાં......
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના સંક્રમણથી મૃતકોની સંખ્યા ઝડપથી વધશે : WHO

editor
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અધિકારીઓએ ચેતવણી આપી છે કે વિશ્વભરની સરકારોના તમામ ઉપાયો છતાં કોરોના રોગચાળો બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. આટલું જ નહીં, કોરોના રોગચાળો એક મોટું સંકટ બની રહ્યો છે. આવનારાં સપ્તાહોમાં વિશ્વમાં કોરોના વાઇરસને લીધે મૃતકોની સંખ્યામાં ઝડપથી વધારો થશે, એમ ’હુ’ કહ્યું હતું.’હુ’ની કોવિડ-૧૯ રિસ્પોન્સ ટીમની......
URL