ધોની પર સ્લો ઓવર રેટને લીધે લાગ્યો ૧૨ લાખનો દંડ
આઇપીએલ ૧૪ની બીજી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ૭ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચમાં કંઇ પણ સારું રહ્યું નહોતું. બેટિંગ કરવા ઉતરેલ ધોની ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ હારનો સામનો કર્યા બાદ ધોનીને......