બજેટમાં રેલવે માટે કુલ ૨.૪ લાખ કરોડની ફાળવણી કરાઈ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં બધા સેક્ટર્સ માટે મોટી ઘોષણાઓ કરવામાં આવી હતી. આ ઘોષણાઓમાં રેલવે પણ સામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલયને કુલ ૨.૪ લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. રેલવેની નવી યોજનાઓ માટે ૭૫ હજાર......