ગુજરાતનો વીજ પુરવઠો વર્ષ ૨૦૨૦-૨૦૨૪ વચ્ચે ૨૮ ટકા વધ્યોે
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૧,૧૩,૯૩૯ મિલિયન યુનિટથી ૨૮% વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૧,૪૫,૭૪૦ મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો ૧,૧૩,૬૯૭ મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે. સરકાર ૨૦૩૧-૩૨માં......