અદાણી જૂથ રૂ. ૯૪,૪૦૦ કરોડની સ્થાનિક બેન્કો પાસેથી લાંબા ગાળાની લોન ધરાવે છે
અબજોપતિ ગૌતમ અદાણીના જૂથે રોકાણકારો માટે તેની પોર્ટફોલિયો કંપનીઓની નાણાકીય અને દેવાની વિગતો જાહેર કરી હતી. આ કંપનીનો મજબૂત નફો અને રોકડ પ્રવાહ દર્શાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે ગ્રીન લોન પર નિર્ભરતા વિના પણ તેની વૃદ્ધિની ગતિ જાળવી શકે છે.અદાણી ગ્રૂપ, જે પોર્ટ્સથી લઈને એનર્જી સુધીના બિઝનેસ ધરાવે છે,......