ભાઈજાન બિશ્નોઈ ગેંગની ધમકીઓ વચ્ચે સુરક્ષા વધારી રહ્યો છે
સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગેલેક્સી એપાર્ટમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો જેમાં કેટલાક કર્મચારીઓ અભિનેતાના ઘરની બહારની દિવાલ પર કેટલાક સિક્યોરિટી ગેજેટ્સ લગાવતા જોવા મળે છે. જો કે હજી સુધી કોઈ માહિતી નથી, આ વિડિયોએ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે કે શું......