Aapnu Gujarat

Tag : UPLETA

Uncategorized

રાજકોટના ઉપલેટામાં હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ

editor
રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામે હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ હતી જેમાં ગધેડીને સોળે શણગાર કરવામાં આવ્યો હતો અને રીતિ રિવાજ મુજબ ગધેડીની શ્રીમંત વિધિમાં પૂજાવિધિ કરવામાં આવી હતી.ગધેડીના શરીર પર રંગબેરંગી કલરથી પટ્ટા દોરવામાં આવ્યા હતા તેમજ ગધેડીને ચુંદડી પણ પહેરાવવામાં આવી હતી ત્યારે આ અનોખો પ્રાણીપ્રેમ ઉપલેટા......
Uncategorized

ઉપલેટા નવા તાલુકા પંચાયતનું કરવામાં આવ્યુ લોકાર્પણ

editor
ગુજરાત ભરમાં વિકાસના કામો અને પ્રજાની સુવિધા માટે સરકાર દ્વારા સતત નવા કામો કરવામાં આવી  રહ્યા છે જેને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટમાં નવા તાલુકા પંચાયત ભવન બનાવવામાં આવ્યું છે, 3 મહિના જેવા ટૂંકા સમયમાં બનેલ તાલુકા પંચાયત ભવનને રૂપિયાના ખર્ચે બનવવામાં આવેલ છે અહીથી તાલુકાના જેટલા ગામો છે તમામને પ્રાથમિક......
UA-96247877-1