Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરના લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણનો થયો પ્રારંભ

સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવ્યાપી પોલિયો રવિવારની આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે ભાગરૂપે લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત જાહેર આરોગ્ય સેવા સમિતિના ચેરમેન જગદીશભાઈ મજેઠીયાના હસ્તે પોલિયો રસીકરણ બુથનું ઉદ્ઘાટન કરી નાના બાળકોને બે ટીપા પોલિયો પીવડાવીને પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો

જે કાર્યક્રમમાં લખતર સરપંચ ગંગારામભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે.ચવલીયા, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો.જયેશભાઇ રાઠોડ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Related posts

અનૈતિક સંબોધથી જન્મેલી બાળકીની હત્યા કરનાર મહિલા ઝડપાઇ

editor

રેફરલ હોસ્પિટલમાં ગંદકી અને ઉભરાતી ડ્રેનેજના દ્રશ્યો આવ્યા સામે

editor

ब्रिक्स में सुरक्षा का मुद्दा मोदी ने उठाया : शांति और विकास के लिए सहकार अति आवश्यक : मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1