Aapnu Gujarat
Uncategorized

મોરવા હડફ ખાતે પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

પંચમહાલ જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.જેમા નાનાબાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવામાં આવી રહ્યા છે .દો બૂંદ જીંદગીના સુત્ર સાથે આરોગ્ય વિભાગ ગામેગામ આ અભિયાનને વેગવંતૂ બનાવશે.પંચમહાલ જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરીથી પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં  પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય રાજ્યમંત્રી અને ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં પોલીયો રસિકરણ કાર્યક્રમનો પ્રાંરભ કરાયો હતો

જ્યા ઉભા કરવામા આવેલા નાના બાળકોને નિમિષાબેન સુથાર દ્વારા પોલીયોની રસીના ટીપા બાળકોને પીવડાવામા આવ્યા  હતા. જેમા આ પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતગર્ત જિલ્લા આરોગ્ય અધિકારી ડો મીનાક્ષીબેન ચૌહાણ તેમજ તાલુકા હેલ્થ ઓફીસર ડો પ્રદિપભાઈ ભુરિયા તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો

Related posts

મુંબઇ હુમલો : નવમી વરસી પર શહીદોને અંજલિ અપાઇ

aapnugujarat

भेल को NTPC से 2,500 करोड़ रुपए के ठेके मिले

aapnugujarat

રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1