Aapnu Gujarat
Uncategorized

ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે રૂરલ ક્રિકેટ ટીમનુ કરાયુ સિલેક્શન

દેશમાં યુવાવર્ગ  માટે ક્રિકેટ સૌથી પ્રખ્યાત અને લોક પ્રિય રમત છે ત્યારે સુરેન્દ્નનગર જિલ્લાની રૂરલ ક્રિકેટ ટીમને માન્યતા મળતા ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટીમનુ સિલેક્શન હાથ ધરાયુ હતુ જેમા સુરેન્દ્નગર જિલ્લાની ધ્રાંગધ્રા, થાન, દશાડા,પાટડી, થાન, ચોટીલા સહિતના તાલુકાઓમાંથી જુદા-જુદા અને પ્રભાવશાળી ક્રિકેટરોની સિલેક્શન કરાયુ હતુ જ્યારે રુલર ક્રિકેટ એસોસિયેશનને માન્યતા મળતા હવે સુરેન્દ્રનગર જીલ્લાના હોનહાર ક્રિકેટરો પણ આગામી સમયમા દેશના કોઇપણ ખુણે પોતાના પરીવાર અને જીલ્લાનું ગૌરવ બની નામ રોશન કરશે તેમ છોટુભા ઝાલા દ્વારા જણાવાયુ હતુ

. આ તરફ ક્રિકેટ ટીમના સિલેક્શન સમયે ધ્રાગધ્રાના ધારાસભ્ય, વેપારી અગ્રણી જયેશભાઇ પટેલ, ક્રિકેટ એશોસીયેશનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામા ક્રિકેટ પ્રેમીઓ ટીમના સિલેક્શન અને પ્રેક્ટીસ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજીમાં આજરોજ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માં બહુચરને ધજા ચડાવવામાં આવી

aapnugujarat

એકલિંગી સેનાના અધ્યક્ષ દેવરાજ રાઠોડે જુનાગઢ રોપવે કંપનીને આપી ચિમકી

editor

ભાવનગરના જુનિયર અમિતાભ કરશે બિગ – બીના જન્મ દિનની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1