Aapnu Gujarat
Uncategorized

ધોરાજી ખાતે નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન

ધોરાજી ખાતે નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાધારણ સભાની અંદર 1 થી 20 વિષયો પર ચર્ચા કરવામાં આવી તમામ વિષયો બહુમતી પસાર કરવામાં આવ્યાં સાથે મંજુર કરવામાં આવ્યા જેમાં વર્ષ ૨૨/૨૩ નું બજેટ પણ રજુ કરવામાં આવ્યું હતું તેમા બજેટની અંદર નગરપાલિકાની કુલ આવક ૯૧ કરોડ ૩૧ લાખ ૩૪ હજાર ૩૦૦ સૌ ૮૪ રૂપિયા છે.

આની સામે નગરપાલિકા નું ૨૨/૨૩ ખર્ચ ૯૦ કરોડ ૩૯ લાખ ૨૭ હજાર નું છે. જની અંદર વિકાસના કામો સમાવેશ કરવામાં આવ્યો છે. સાધારણ સભા રાખવામાં આવી હતી જેમાં જે જે વિકાસના કામો બાકી રહેલા છે. તે તમામ કામો વહેલી તકે પુર્ણ થાય તેવા વિષયો લેવામાં આવ્યા છે. ખાસ સાધારણ સભા છે બહુ મતે મજુર કરવામાં આવી

https://youtu.be/jGE2hUnobp0

Related posts

राजकोट में तीन इंच बारिश

aapnugujarat

રાજકોટમાં સોનાના વેપારમાં છેતરપિંડી, અનેક વેપારીઓ અને કારીગરો બન્યા શિકાર

aapnugujarat

એસટીમાં ગૌમાંસની હેરાફેરી કરતી બે મહિલા ઝડપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1