Aapnu Gujarat

Tag : mahesana

Uncategorized

વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે હિમોફિલિયાના ઇન્જેક્શન ફાળવી સરકારે દાખવી સંવેદના

editor
હિમોફિલિયાને એક બિમારી કહેવા કરતાં લોહીનાં એક ગ્રૂપની આનુવંશિક સમસ્યા કહેવું વધારે ઉચિત છે, જેના કારણે શરીરમાંથી અસાધારણ રીતે રક્તસ્ત્રાવ થાય છે કે લોહીનું વધારે પડતું વહન થાય છે અને શરીરમાં લોહી બરોબર જામતું નથી.મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે કુલ 171 દર્દી  છે. આ દર્દી ઓને......
Uncategorized

વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ અને ભવ્ય સત્કાર સમારંભ

editor
વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ અને ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી શરૂઆત કરી હતી. આ સત્કાર સમારંભમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. વોલન્ટરી બ્લડ બેંકમાં 31 લાખનુ દાન......
Uncategorized

મહેસાણા ખાતે જુદા જુદા ગુન્હાઓનો ભેદ ઉકેલતી મહેસાણા પોલીસ

editor
મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સરદાર પટેલ વેપાર સંકુલ માંથી IELTS પેપર લૂંટની ઘટના સંદર્ભે બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયરના ડ્રાઇવર તેમજ લૂંટમાં વપરાયેલી કાર સાથે પંજાબી લૂંટારુ ઝડપાયો…. ત્યારે આ  ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીને મુદામાલ સાથે ઝબ્બે કરવામાં આવેલ છે સંદર્ભે મહેસાણા......
Uncategorized

ભારતીય જનતા પાર્ટી અ.જા મોરચાના દ્વારા સંત શિરોમણી રોહિદાસજીની ૬૪૫મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી

editor
વિશ્વ વંદનીય સંત શિરોમણી રોહિદાસજીની ૬૪૫મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેકાણે કરવામાં આવેલ ઉજવણીના અંતર્ગત આજે મહેસાણા ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉ.આંબેડકર  હૉલ ખાતે પુષ્પાંજલિ......
Uncategorized

મહેસાણા જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીનો ખેતી કામમાં થશે ઉપયોગ

editor
ભારત સરકાર દ્વારા ડ્રોનનું હબ બનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને ડ્રોન ખેતી કામમા વિશેષ ટેકનોલોજી તરીકે તેનો ઉપયોગ કરવાનું મહેસાણા જિલ્લાના સ્થાનિક ડ્રોન ઉપભોગતાઓએ શરૂ કર્યું છે.. આથી મહેસાણા જિલ્લો ખેતી ઉપર સૌથી વધુ નિર્ભર રહેતો હોવાથી જિલ્લામાં ખેતીકામ કરતા ખેડૂતો ડ્રોનના માધ્યમ થી ખેતીનો બચાવ કરતી......
Uncategorized

મહેસાણા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદશ્રી શારદાબેન પટેલના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ સ્મારકનું કરવામાં આવ્યું ઉદ્ધાટન

editor
મહેસાણા રેલ્વે સ્ટેશન ઉપર અમદાવાદ ડિવિઝન ના DRM શ્રી તરુણ જૈન અને અન્ય અધિકારીઓની હાજરીમાં ૧૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતા ૩૦ X ૨૦ ફૂટ સાઈઝના રૂપિયા ૨૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્રધ્વજ સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સાંસદશ્રી શારદાબેન પટેલે મહેસાણાના વિવિધ પ્રશ્નો DRM શ્રી તરુણ જૈન સાથે રેલ્વે......

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

editor
દેશની આઝાદીના લડવૈયા અને આઝાદ હિંદ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ શહેર ભાજપ સંગઠન યુવા મોરચા દ્વારા  ” તુમ મુજે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દુંગા” . સૂત્ર ને સાર્થક કરવા આજ રોજ દોતોર હોસ્પિટલ ખેરાલુ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમા મોટી......

કોરોનાના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિર ૭ દિવસ માટે રહેશે બંધ

editor
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે દેવસ્થાનો પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે શક્તિપીઠ બહુચરાજી મંદિર પણ 31 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો પણ બે જવાબદાર બનતા જોવા મળી રહ્યા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ પણ ન......
UA-96247877-1