Aapnu Gujarat
Uncategorized

મહેસાણા ખાતે જુદા જુદા ગુન્હાઓનો ભેદ ઉકેલતી મહેસાણા પોલીસ

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સરદાર પટેલ વેપાર સંકુલ માંથી IELTS પેપર લૂંટની ઘટના સંદર્ભે બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયરના ડ્રાઇવર તેમજ લૂંટમાં વપરાયેલી કાર સાથે પંજાબી લૂંટારુ ઝડપાયો….

ત્યારે આ  ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીને મુદામાલ સાથે ઝબ્બે કરવામાં આવેલ છે સંદર્ભે મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી.

Related posts

સૂત્રાપાડા-કોડીનારમાં મેઘતાંડવ : ૯ ઇંચ વરસાદ

aapnugujarat

રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રીની કારને અકસ્માત : પત્નીનું મોત નિપજ્યું

aapnugujarat

ઉપલેટા પંથકના ખેડૂતો નિરાધાર

editor

Leave a Comment

UA-96247877-1