Aapnu Gujarat

Tag : breaking news

Uncategorized

ભાવનગરમાં વિજ્ઞાનનગરીમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ ઉજવણીનો લાભ લેતા બાળકો

editor
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર દ્વારા ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ કાર્યક્રમની સમગ્ર રાષ્ટ્રમાં ૭૫ જગ્યાએ ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમને ભાવનગર જિલ્લામાં ખૂબ જ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. રોજ લગભગ એક હજારથી વધુ બાળકો વૈજ્ઞાનિક અભિગમ માટે સતત અનુભવો મેળવી રહ્યાં છે.વિજ્ઞાન નગરી ભાવનગર પણ એક અનોખું વિજ્ઞાન......
Uncategorized

યુક્રેનમાંથી પરત આવવા માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા

editor
યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે..ત્યારે પરિસ્થિતિને ધ્યાને લેતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા યુક્રેનમાં અભ્યાસ અર્થે અન્ય કામગીરી સબબ ગયેલ સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ પરત આવવા માંગતા હોઈ અથવા તેઓ અન્ય પરિસ્થિતિમાં ફસાયેલા હોઈ તો તેવા વ્યક્તિઓની વિગત જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના  ટેલીફોન નંબર: (૦૨૭૫૨)૨૮૩૪૦૦, ૨૮૫૩૦૦, ૨૮૪૩૦૦ ઉપર સંપર્ક સાધી પોતાના નામ સરનામા......
Uncategorized

ભિલોડાનો ભાવેશ વણઝારા ફસાયો યુક્રેનમાં

editor
અરવલ્લી જિલ્લાના નાનકડા એવા ભિલોડા તાલુકાના નંદોજ ગામનો 20 વર્ષીય ભાવેશ બાબુભાઇ વણઝારા બે વર્ષથી યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે રહે છે હાલ રશિયા અને યુક્રેન સાથે યુદ્ધની સ્થિતિ છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભાવેશ વણઝારા એ પોતાના વ્હાલીને ફોન કરી ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદની માંગ કરી છે ત્યારે......
Uncategorized

દુધરેજ નર્મદા કેનાલ બ્રિજ પર સર્જાયો અકસ્માત

editor
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલના બ્રિજ પર કન્ટેનર ડોર ટુ ડોર કચરાના વાહન સાથે ધમાકેદાર અથડાતાં અકસ્માત સર્જાયો ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા દુધરેજ પુલ પર વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક સર્જાયો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં ટીબી......
Uncategorized

ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં સીસીટીવી કેમેરા કરવામાં આવ્યા કાર્યરત

editor
ગીર સોમનાથ જિલ્લાનું વડુમથક અને મુખ્યમથક વેરાવળ છે .વેરાવળમા વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિર આવેલ છે જયા દેશ વિદેશ થી લાખો શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે . વેરાવળમા એશીયાનુ નામાંકિત સૌથી મોટુ બંદર પણ આવેલ છે ફીશીંગ ઉધ્યોગ મોટો છે .  આ સહીતના સંજોગો તેમજ ભૂતકાળમા વેરાવળમા કોમ્યુનીટી બનાવો......
Uncategorized

મહેસાણા જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીનો ખેતી કામમાં થશે ઉપયોગ

editor
ભારત સરકાર દ્વારા ડ્રોનનું હબ બનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને ડ્રોન ખેતી કામમા વિશેષ ટેકનોલોજી તરીકે તેનો ઉપયોગ કરવાનું મહેસાણા જિલ્લાના સ્થાનિક ડ્રોન ઉપભોગતાઓએ શરૂ કર્યું છે.. આથી મહેસાણા જિલ્લો ખેતી ઉપર સૌથી વધુ નિર્ભર રહેતો હોવાથી જિલ્લામાં ખેતીકામ કરતા ખેડૂતો ડ્રોનના માધ્યમ થી ખેતીનો બચાવ કરતી......
Uncategorized

૨૦ દિવસની દીકરીને ન્યાય અપાવીને જ રહીશું -હર્ષ સંઘવી,ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના પાઠવતા ગૃહ રાજ્યમંત્રી

editor
તાજેતરમાં ધંધુકા ખાતે થયેલ હત્યા સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બગોદરા ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ ગૃહરાજ્યમંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી અને પરિવારજનોને ઝડપથી ન્યાય મળશે તેવી ખાતરી પણ આપી હતી.આ તકે તેઓએ જણાવ્યું હતું કે,......
Uncategorized

કેશોદ તાલુકામાં પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવેલા વાહનો માંથી ઇંધણ તેમજ વાહનો માંથી અન્ય વસ્તુઓ ચોરી કરવાની ઘટનાનો પર્દાફાશ

editor
કેશોદ પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં ડીટેઈન કરવામાં આવેલા વાહનોને એસટી બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી રહ્યા છે પરંતુ તે વાહનો માંથી ઘણા સમયથી ઇંધણની તેમજ બેટરીઓ અને અન્ય વસ્તુઓની ચોરીઓ થઇ રહી છે.જયારે આ મામલે અમારા સવાદદાતા દ્વારા એસટી વિભાગને જાણ કરતા એસટી વિભાગના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કર્યા......
Uncategorized

યુવકની દિન દહાડે કરવામાં આવી હતી હત્યા,શહેર આખું સજ્જડ બંધ

editor
તાજેતરમાં પ્રજાસત્તાક પર્વના દિવસે સાંજના સંમયે ધંધુકાના મોઢવાળા વિસ્તારમાં બે થી ત્રણ અજાણીયા શખ્સો દ્રારા યુવક કીશન બોરીયા ભરવાડ પર ફાઇરીગ કરી હત્યા નિપજાવવામાં આવી હતી જેનો સમસ્ત માલધારી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્રારા વિરોધ કરવામાં આવી રહયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ અને જેનો......
Uncategorized

ઓર્થોપેડીક્સમાં પડકારોનો સફળતાથી સ્વીકાર..!

editor
ડૉ નિસર્ગ પી શાહ દ્વારા દર્દીના નાના મગજની પાસે આવેલ બીજા નંબરના મણકાના ફ્રેકચરની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.તેઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ખૂબ દુર્લભ અને હજારોમાં એક ગણાય એવી મુશ્કેલ સર્જરી આજે સફળતાપૂર્વક પાર પાડવામાં મને ઈશ્વર અને મારા ગુરુઓના આશીર્વાદ મળેલ છે. દર્દીએ 15 દિવસ સુધી રાહ......
UA-96247877-1