Aapnu Gujarat

Tag : arvalli

Uncategorized

બાયડના વૈજનાથ મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપુર

editor
અરવલ્લી જિલ્લાના બાયડના વૈજનાથ મહાદેવ અતિ પ્રાચીન સ્વયંભૂ મહાદેવ મંદિરે કોરોનાની મહામારી હળવી થતા મહા શિવરાત્રી પર્વ પર શિવ ભક્તો દ્વારા બમ બમ ભોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું દેવોના દેવ મહાદેવના પાવનકારી મહાપર્વ મહાશિવરાત્રીની ઉજવણી કોરોનાની મહામારી હળવી થતા અને કરફ્યુ મુક્ત થતાં બે વર્ષ બાદ થતાં બાયડ તાલુકાના શિવાલયોને ......
Uncategorized

ભિલોડાનો ભાવેશ વણઝારા ફસાયો યુક્રેનમાં

editor
અરવલ્લી જિલ્લાના નાનકડા એવા ભિલોડા તાલુકાના નંદોજ ગામનો 20 વર્ષીય ભાવેશ બાબુભાઇ વણઝારા બે વર્ષથી યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે રહે છે હાલ રશિયા અને યુક્રેન સાથે યુદ્ધની સ્થિતિ છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભાવેશ વણઝારા એ પોતાના વ્હાલીને ફોન કરી ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદની માંગ કરી છે ત્યારે......
Uncategorized

મોડાસાના વીર જવાન સાવન કુમાર પરમારની અંતિમયાત્રા

editor
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વતની અને મહારાષ્ટ્ર પૂના ખાતે 242 બટાલિયન C .R.P.F  માં  ફરજ બજાવતા સાવન કુમાર પરમારનું બીમારીથી નિધન થતા સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાનનુ નિધન થયુ હતુ. વીર શહીદ જવાનનો મૃતદેહ માદરે વતન લાવવમાં આવતા હજારોની સંખ્યામાં ભીડ અંતિમયાત્રામાં ઉમટી......
Uncategorized

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત

editor
સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ડો. બાબા સાહેબ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના 121 દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 6 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડો. બાબા સાહેબ આંબેડકર ભવનનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું,,......
Uncategorized

ભિલોડામાં ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં હાથ ધરાઈ

editor
ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં કાયમી ધોરણે ટ્રાફિકની સમસ્યા હલ કરવા સંદર્ભે અરવલ્લી જીલ્લા મથક ખાતે સંકલન સમિતિની બેઠક દરમિયાન ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકનો પ્રશ્ન ચર્ચાતા લારી અને ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો જે.સી.બી મારફતે હટાવાયા હતા ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા......
UA-96247877-1