Aapnu Gujarat

Tag : TODAY NEWS

Uncategorized

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસના ફાળવવામાં આવ્યા પાંચ બેડ

editor
આરોગ્ય ક્ષેત્રે લોકોને તાલુકા મથકે સુવિધાઓ મળી રહે જેને લઈ અને ગુજરાતની ભાજપ સરકાર કટિબદ્ધ છે ત્યારે ધોરાજી પાટણ વાવ જામકંડોરણા સહિતના ગ્રામ્ય પંથકના ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ માટે રાજકોટ સુધી ધક્કા ખાવા ના પડે એવા હેતુ થી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સાધનો થી......
Uncategorized

લોકવિદ્યાલય માઈધાર ખાતે વિજ્ઞાન સપ્તાહનું સમાપન થયું

editor
પાલિતાણા પાસે માઇધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહનું આયોજન થયું હતું.લોક વૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે યોજાયેલ આ વિજ્ઞાન સપ્તાહનું સમાપન પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની મુખ્ય ઉપસ્થિતિમાં થયું હતું.અહીં શિક્ષણવીદ શ્રી નલિનભાઈ પંડિત અને અગ્રણીઓ જોડાયા હતા. શ્રી ભાવનાબેન પાઠક તથા શ્રી પાર્થેશભાઈ પંડ્યા......
Uncategorized

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત BOB મહેસાણા દ્વારા શેરી નાટક યોજી કરવામાં આવી ઉજવણી

editor
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા દ્વારા શેરી નાટક યોજી સરકાર તેમજ બેન્ક ઓફ બરોડાની વિવિધ સેવાઓની વિસ્તૃત માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બેંકના ગ્રાહકોને હોમ લોન ગોલ્ડલોન કારલોન નવો ધંધો શરૂ કરવા માટેની લોન જેવી માહીતી અમદાવાદ થી એક......
Uncategorized

ધોરાજી ખાતે નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન

editor
ધોરાજી ખાતે નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાધારણ સભાની અંદર 1 થી 20 વિષયો પર ચર્ચા કરવામાં આવી તમામ વિષયો બહુમતી પસાર કરવામાં આવ્યાં સાથે મંજુર કરવામાં આવ્યા જેમાં વર્ષ ૨૨/૨૩ નું બજેટ પણ રજુ કરવામાં આવ્યું હતું તેમા બજેટની અંદર નગરપાલિકાની કુલ આવક ૯૧ કરોડ ૩૧ લાખ......
Uncategorized

હાલોલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન

editor
હાલોલ ગોધરા બાઇપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ જ્યોત નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પંચમહાલ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેનાના સેનાનીઓનું દિક્ષાંત સમારોહ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ.નૌતમ પ્રકાશ સ્વામી (વડતાલ ધામ), સંત સમિતિના પંચમહાલના અધ્યક્ષ પ.પૂ.સંત પ્રસાદ સ્વામી, પ. પૂ.લાલબાપુ તાજપુરા વાળા, પ. પૂ.વિક્રમડાસ મહારાજ સહિત......
Uncategorized

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂત દ્વારા પ્રથમવાર કરવામાં આવ્યું તમાકુનું વાવેતર

editor
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુ નું વાવેતર કરાવામા આવ્યુ છે.વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ માલભાઈ વાળા એ પોતાની જમીનમાં અઢી વીધામાં કલકતી તમાકુનુ વાવેતર કરી નવતર પ્રયાસ કર્યો......
Uncategorized

દિયોદરના જાડા ગામે ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

editor
દિયોદર તાલુકાના જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવારની કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમમા જાડા ગામે ચામુંડા માતાજી, ખોડિયાર માતાજી, હડકવાઈ માતાજી, મેલડી માતાજી, સગથ માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો.જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવાર દ્વારા ગામ ફરતે માતાજીની મૂર્તિઓની વરઘોડા યોજી શોભાયાત્રા......
Uncategorized

માળીયા હાટીના તાલુકામાં મેઘલ રિવર કોર ગ્રુપની અનોખી કામગીરી

editor
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં વર્ષ 2002 થી ખેડૂતો દ્વારા ઉનાળામાં પડતી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે મેઘલ કોર ગ્રુપ બનાવવામાં આવ્યુ અને 5 વ્યક્તિના આ ગ્રુપે નદીઓ ઉપર બોરી બંધ બાંધીને નદીઓ માંથી વહી જતા પાણીને રોકવાનું ચાલુ કર્યું ધીરે ધીરે આ ગ્રુપ સાથે અન્ય ગામડાઓના ખેડૂતો પણ કાર્યમાં......
Uncategorized

પતિ એ સાચા અર્થમાં વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી કરી સાર્થક

editor
હાલ ઉજવાય રહેલ વેલેન્ટાઈન્સ ડેની સાચી ઉજવણી ખોડુ ગામના વતની અને હાલ દિલ્હી રહેતા લાલારામભાઈ ભોજવીયાએ મૃત પત્ની લલીતાબેનની યાદમાં  દુધરેજ અને નગરા ગામની વચ્ચે વર્ષો પહેલાં 4 એકર જમીનની ખરીદી કરી 2 કરોડના ખર્ચે પત્નિના કાયમી સંભારણા માટે તેની યાદમાં વૃધ્ધા આશ્રમ પ્રેમ મંદીર બનાવી વડીલોને અનોખી સેવા આપવાનુ......
Uncategorized

સુરેન્દ્રનગર વઢવાણ રાજ મહેલના ગેટ પાસે ભીષણ આગ ભભૂકી ઉઠી

editor
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં વાહનો સાથે વાહન અથડાઈને અકસ્માત સર્જવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે તેમજ સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ ચાલતા ડમ્પરની ઝપેટમાં અનેક વાહન ચાલકો ડમ્પર સાથે અથડાઈ મોતને ભેટવાના બનાવો તાજેતરમાં બનવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ માર્કેટ યાર્ડ પાસે ડીમાર્ટ ચોકડી ઉપર બાઈક ડમ્પર......
UA-96247877-1