Aapnu Gujarat

Tag : DIYODAR

Uncategorized

દિયોદર તાલુકાના કોટડા ગામે વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે ભજન સત્સંગ યોજાયો

editor
દિયોદર તાલુકાના કોટડા ગામના સ્વ કંકુબેન વાઘપુરી ગૌસ્વામી તેમના પુત્ર પ્રકાશપુરી વાઘપુરી ડો.બાબુપુરી વાઘપુરી ભાઈઓ સમસ્ત તારીખ 23/2/2022 મહાવદ સાતમને બુધવારના રોજ રાત્રે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ રાખવામાં આવ્યો હતો સર્વ ભગત મંડળ અને ગૌસ્વામી સમાજ ના સંતો મહંતો અને આગેવાનો તથા ગ્રામજનો બહુ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા......
Uncategorized

દિયોદરના જાડા ગામે ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

editor
દિયોદર તાલુકાના જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવારની કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમમા જાડા ગામે ચામુંડા માતાજી, ખોડિયાર માતાજી, હડકવાઈ માતાજી, મેલડી માતાજી, સગથ માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો.જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવાર દ્વારા ગામ ફરતે માતાજીની મૂર્તિઓની વરઘોડા યોજી શોભાયાત્રા......
Uncategorized

દિયોદર તાલુકા ખાતે ઠાકોર સમાજની બેઠકનું આયોજન

editor
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ઠાકોર બોડિંગ ખાતે સંત શ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ દિયોદર આયોજિત ઠાકોર સમાજ કન્યા કેળવણી રથયાત્રાના કાર્યક્રમના ભાગ રૂપે ઠાકોર સમાજની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણે કન્યા કેળવણી રથયાત્રા વિશે વિસ્તૃત માહિતી આપીને જવાબદારી ઓ સોપવામાં આવી હતી આ બેઠકમા બનાસ બેંક વાઈસ......
Uncategorized

દિયોદર DYSP તેમજ PSI નું કરવામાં આવ્યું સન્માન

editor
દિયોદર નાયક અધિક્ષક કચેરી ખાતે અને હમણાં જ નવા ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળતા ડી ટી ગોહિલ તેમજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા psi તરીકે હાર્દિક ભાઈ દેસાઈ નો આજ રોજ અનુચિત જાતિના યુવાનો દ્વારા બંને સાહેબોનો સાલ તેમજ ડો.બાબા આંબેડકરનો ફોટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર તાલુકાના અનુચિત......
Uncategorized

દિયોદર રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ પાર્ટીના કાર્યકરોની યોજાઈ બેઠક

editor
દિયોદર તાલુકા કોંગ્રેસની રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઈ હતી.આવનાર વિધાન સભાની ચૂંટણી સંદર્ભે દિયોદર કોંગ્રેસમા સંગઠન મજબૂત બનાવવા દિયોદર વિધાન સભા સીટના કોંગ્રેસ પ્રભારી હરેશભાઈ બારોટની અધ્યક્ષતામા મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ . જ્યાં દિયોદર કોગ્રેસ પક્ષને મજબૂત બનાવવા ડિજિટલ બુથ મેમ્બર સીપ બનાવવા, બુથ સમિતિ......
UA-96247877-1