Aapnu Gujarat
Uncategorized

દિયોદર તાલુકાના કોટડા ગામે વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે ભજન સત્સંગ યોજાયો

દિયોદર તાલુકાના કોટડા ગામના સ્વ કંકુબેન વાઘપુરી ગૌસ્વામી તેમના પુત્ર પ્રકાશપુરી વાઘપુરી ડો.બાબુપુરી વાઘપુરી ભાઈઓ સમસ્ત તારીખ 23/2/2022 મહાવદ સાતમને બુધવારના રોજ રાત્રે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ રાખવામાં આવ્યો હતો

સર્વ ભગત મંડળ અને ગૌસ્વામી સમાજ ના સંતો મહંતો અને આગેવાનો તથા ગ્રામજનો બહુ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આરતી થાળ મહાપ્રસાદ શાલથી સન્માન કરવામાં આવ્યું હતું ભજનની જબર જસ્ત રમઝટ બોલાવી હતી જે નિમિત્તે તેમાં આવેલુ દાન ગૌશાળા નિમિતે વાપરવામાં આવેલ છે

Related posts

સુરેન્દ્રનગર : સાવકી માતાએ છ વર્ષના દીકરાની હત્યા કરી પૂરી દીધો સૂટકેશમાં

aapnugujarat

હિરણ નદીનો ધોધ રમણીય બન્યો

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં નવા મતદાર-કમી-સુધારણા ઝુંબેશમાં અંતિમ ચરણ સુધીમાં ૩૪૭૧૪ ફોર્મ ભરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1