Aapnu Gujarat
Uncategorized

દિયોદર DYSP તેમજ PSI નું કરવામાં આવ્યું સન્માન

દિયોદર નાયક અધિક્ષક કચેરી ખાતે અને હમણાં જ નવા ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળતા ડી ટી ગોહિલ તેમજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા psi તરીકે હાર્દિક ભાઈ દેસાઈ નો આજ રોજ અનુચિત જાતિના યુવાનો દ્વારા બંને સાહેબોનો સાલ તેમજ ડો.બાબા આંબેડકરનો ફોટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું

જેમાં દિયોદર તાલુકાના અનુચિત જાતિના યુવાનો અને વડીલો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. અને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બંને સાહેબો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

જામનગરમાં એલ્યુમિનિયમ તથા કોપર કેબલનો જથ્થો ઝડપાયો

editor

ખાંડીયા ગામના રામજી મંદરિમાં વિશેષ પૂજા

editor

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસના ફાળવવામાં આવ્યા પાંચ બેડ

editor

Leave a Comment

UA-96247877-1