Aapnu Gujarat

Tag : DAILY NEWS

Uncategorized

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસના ફાળવવામાં આવ્યા પાંચ બેડ

editor
આરોગ્ય ક્ષેત્રે લોકોને તાલુકા મથકે સુવિધાઓ મળી રહે જેને લઈ અને ગુજરાતની ભાજપ સરકાર કટિબદ્ધ છે ત્યારે ધોરાજી પાટણ વાવ જામકંડોરણા સહિતના ગ્રામ્ય પંથકના ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ માટે રાજકોટ સુધી ધક્કા ખાવા ના પડે એવા હેતુ થી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સાધનો થી......
Uncategorized

લોકવિદ્યાલય માઈધાર ખાતે વિજ્ઞાન સપ્તાહનું સમાપન થયું

editor
પાલિતાણા પાસે માઇધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહનું આયોજન થયું હતું.લોક વૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે યોજાયેલ આ વિજ્ઞાન સપ્તાહનું સમાપન પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની મુખ્ય ઉપસ્થિતિમાં થયું હતું.અહીં શિક્ષણવીદ શ્રી નલિનભાઈ પંડિત અને અગ્રણીઓ જોડાયા હતા. શ્રી ભાવનાબેન પાઠક તથા શ્રી પાર્થેશભાઈ પંડ્યા......
Uncategorized

આકોલી અને ઉંબરી ખાતે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા ભકતોનો ઘસારો

editor
કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ ૐ કાલેશ્વર  મહાદેવ.અને ઉંબરી ગામે આવેલ પાતાળેશ્વર મહાદેવના શિવાલયોમાં બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યાં શિવ શંકર ભોલેનાથના મંદીરમાં ભવ્યાતિ ભવ્ય શિવરાત્રી નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું અને હર હર મહાદેવ. જય જય ભોલે ભંડારી. ઓમ્ નમઃ શિવાયના નાદથી......
Uncategorized

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત BOB મહેસાણા દ્વારા શેરી નાટક યોજી કરવામાં આવી ઉજવણી

editor
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા દ્વારા શેરી નાટક યોજી સરકાર તેમજ બેન્ક ઓફ બરોડાની વિવિધ સેવાઓની વિસ્તૃત માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બેંકના ગ્રાહકોને હોમ લોન ગોલ્ડલોન કારલોન નવો ધંધો શરૂ કરવા માટેની લોન જેવી માહીતી અમદાવાદ થી એક......
Uncategorized

અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી ભટ્ટી ગેંગના સૂત્રધાર સહિત ૮ આરોપીઓ ઝડપાયા

editor
જિલ્લાઓમાં ચોરીનું પ્રમાણ વધી રહી છે જેને અટકાવવા પોલીસ તંત્ર દ્વારા રાત્રીના દરમિયાન પેટ્રોલીંગ વધારવામા આવ્યું છે જેને લઈને રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ચોરી કરતી જિલ્લા એલસીબી પોલીસે ભટ્ટી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ૮ આરોપીઓ સહિત ૮.૮૬ લાખની ચોરી કરેલી મુદ્દામાલ ઝડપી પાડી હતી. જોકે મોડી રાત્રે પોલીસની પેટ્રોલીગ દરમિયાન......
Uncategorized

બોટાદ જિલ્લાના પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

editor
પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૨૨-૨૩નાં વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રકમ રૂ.૭૧૫.૪૮ લાખના ૨૨૨ વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું.પ્રભારીમંત્રી શ્રી વિનોદભાઈ......
Uncategorized

અમરાપુર ગામે મહિલાએ કર્યો આપધાત

editor
મળતી વિગત મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે પરણિત મહિલા શ્વેતાબેન પ્રવીણભાઈ ખાણીયા ઉંમર વર્ષ 29  પોતાના ઘરે સાડીનો દુપટો હુંક સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે પ્રાથમિક મળતી વિગતો મુજબ પ્રવીણભાઈ ખાણીયાના લગ્ન બે માસ પૂર્વે થયેલા લગ્ન બાદ પ્રવીણભાઈ અને તેમના પત્ની......
Uncategorized

કેનાલોમાં ગાબડા પાડવાનો સિલસિલો યથાવત

editor
ડભોઇ સહિત તાલુકાભરમાં ખેડૂતોને સિંચાઇ માટે નર્મદા કેનાલો થકી પાણી પહોચાડવામાં આવે છે જ્યારે નગરની અનેકો કેનાલો બિસ્માર તેમજ ઝાડી ઝાખડાનો અડ્ડો બની ગઈ છે.ત્યારે નર્મદા નીગમ તંત્ર કેનાલ સફાઈ કે રીપેર કરવવામાં અસમર્થ છે. રોડ ઉપર થી દેખાતી મુખ્ય કેનાલોને સફાઈ કરાવી અંતર્યાળ ગામોમાં થી પસાર થતી એસ્ક સબ......
UA-96247877-1