Aapnu Gujarat
Uncategorized

કેનાલોમાં ગાબડા પાડવાનો સિલસિલો યથાવત

ડભોઇ સહિત તાલુકાભરમાં ખેડૂતોને સિંચાઇ માટે નર્મદા કેનાલો થકી પાણી પહોચાડવામાં આવે છે જ્યારે નગરની અનેકો કેનાલો બિસ્માર તેમજ ઝાડી ઝાખડાનો અડ્ડો બની ગઈ છે.ત્યારે નર્મદા નીગમ તંત્ર કેનાલ સફાઈ કે રીપેર કરવવામાં અસમર્થ છે. રોડ ઉપર થી દેખાતી મુખ્ય કેનાલોને સફાઈ કરાવી અંતર્યાળ ગામોમાં થી પસાર થતી એસ્ક સબ ધારીયા કેનાલોમાં  સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે .

વડોદરા

તેમજ કેટલીક જગ્યાએ કેનાલો તૂટી જતાં આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે જેને લઈ પાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે આવી જ એક કેનાલ પોર બ્રાન્ચ સાથોદ માઠી એક્સ માઇનોર ધારીયા કેનાલ તૂટી જતાં આસપાસના સંખ્યાબંધ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે ખેડૂતો દ્વારા વારમવાર રજૂઆત કરવા છતા પણ તંત્ર કોઈ કાર્યવાહી કરતું ના હોવાના આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે.

Related posts

સોમનાથમાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

editor

રૂ. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે શ્રી પ્રમુખ સ્વામીમહારાજ દ્રારનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી જશાભાઈ બારડ

aapnugujarat

જસદણમાં બાવળિયા-અવસર નાકિયાની વચ્ચે સીધો જંગ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1