Aapnu Gujarat

Tag : junagadh

Uncategorized

માળીયા હાટીના તાલુકામાં રોડ-રસ્તાઓના કામો ચાલુ,જિલ્લા સાંસદના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

editor
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં રોડ રસ્તાઓની હાલત કાફોડી બનવા પામી છે તાલુકા ના ગામડાઓના મોટા ભાગના રસ્તાઓ માથાના દુખાવા સમાન બન્યા છે અને પ્રજામાં રસ્તાઓને લઈ ને ભારે ચર્ચાઓ થઇ રહી છે .ત્યારે સરકારને પ્રજાનું દુઃખ સમજાયુ હોય તેમ સરકાર દ્વારા હવે આ રસ્તાઓ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી......
Uncategorized

પાણીધરા ગામે મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતને રોવાનો વારો આવ્યો

editor
વાત કરીએ તો માળીયા હાટીના તાલુકાના પાણીધરા ગામે ખેડૂતનાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવેલ હતું…ત્યારે રવિ પાક ઘઉંમાં અચાનક આગ લાગતા 7 વીઘા જેટલા ઘઉંમાં 3 વીઘા જેટલા રાખ બની જાવા પામ્યા છે ત્યારે ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડૂતને રોવાનો વારો આવ્યો છે વધુ મળતી માહિતી અનુસાર પાણીધરા......
Uncategorized

લીલી નાઘેર તરીકે ઓળખાતા ચોરવાડ તેમજ ઘેડ વિસ્તારની શાન એટલે પાદળી

editor
જૂનાગઢ જિલ્લા આવેલા ચોરવાડ વિસ્તાર સમથળ આકારનો છે આ વિસ્તારમાં હાલના સમયમાં પાદળી નામની શાકભાજી થાય છે જે ખૂબ પ્રખ્યાત છે જેને શાકભાજીની રાણી તરીકે ઓળખવામાં આવે છે   ચોમાસું આવતા જ શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો પાદળીનું વાવેતર કરે છે .પાદળીની શીંગ વાલોળ જેવી થાય છે અને તેમાં પાંચ થી છ......
Uncategorized

માળીયા હાટીના તાલુકા સસ્તા અનાજ વેપારી એસોસિએશન એક દિવસ પાળશે બંધ

editor
ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ એસોસીએશન દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારોની અલગ અલગ ૬ પડતર માંગણીઓ બાબતે ગુજરાતના મુખ્ય મંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે .તેમના સમર્થનમાં આજે માળીયાહાટીના તાલુકા વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા પોતાની માંગણીઓને લઈને મામલતદાર શ્રી ને આવેદન આપ્યું હતું અને એસોસિયેશનને સમર્થન આપ્યુ હતુ તેમજ પોતાની માંગણીઓને લઈને......
Uncategorized

શહીદ પરિવારના ઘરે યોજાયો પ્રસંગ ખારવા સમાજના પ્રમુખની ખાસ હાજરી

editor
કહેવાય છે કે સુખમાં તો બધા સાથી હોય છે પરંતુ દુઃખમાં જે સાથી બને છે તે સાચો સાથી ત્યારે વાત કરીએ તો માળીયા હાટીના તાલુકાના કડાયા ગામના હેમરાજ ભાઈ ચુડાસમાની… હેમરાજ ભાઈ ચુડાસમા થોડા વર્ષ પહેલાં શહીદ થયા હતા ત્યારે કડાયા ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું પરિવાર નો આધાર......
Uncategorized

માળીયા હાટીના તાલુકાના ભડુંરી પાસે જેતપુર સોમનાથ હાઇવે પર બની અકસ્માતની ઘટના

editor
અવારનવાર અકસ્માતોની ધટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના જુનાગઢના માળિયા હાટીના તાલુકાના ભડુંરી પાસે જેતપુર સોમનાથ હાઇવે પર અકસ્માતની ઘટના બનવા પામી છે. સોમનાથ રાધનપુર બસે પહેલા બાઇક સવારને ટક્કર મારી ત્યાર બાદ થોડે આગળ જતા રાહદારીને હડફેટે લીધો. બાઇક ઉપર સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ જ્યારે......
Uncategorized

મઢડા સોનલધામના પૂ.બનુ આઈને અપાઈ સમાધી,અંતિમ દર્શને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભક્તો અને સેવકો

editor
જૂનાગઢના સોનલધામ મઢડા મંદિરના પૂ.બનુ માં ગઈકાલે 93 વર્ષની વયે દેવલોક પામતા સેવકોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. આજે સવારથી મઢડાના પૂ.બનું માં ના અંતિમ દર્શન કરવા સેવકો અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતુ. આજે બપોરે પૂ. બનું માં ની બેન્ડ વાજા સાથે પાલખીયાત્રા નીકળી હતી. ઢળતી સાંજે સમાધિ આપવાની......
Uncategorized

કેશોદ ખાતે ધીરુભાઈ રાજા ચોકનુ કરવામાં આવ્યુ નામા કરણ

editor
વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આજ રોજ રાજ્યના પશુપાલન અને ગૌવ સંવર્ધન મંત્રી શ્રી દેવાભાઈ માલમ દ્વારા ધીરુભાઈ રાજા ચોકનું નામા કરણ કરવામાં આવ્યું હતું.ધીરુભાઈ રાજા એવા વ્યક્તિ હતા કે કેશોદના મુક સેવક અને કેશોદના ગાંધી તરીકે નામના મેળવી હતી ધીરુભાઈ રાજા એ પોતાની જિંદગી હોસ્પિટલમાં લોકોની સેવા......
Uncategorized

અમરાપુર ગામે મહિલાએ કર્યો આપધાત

editor
મળતી વિગત મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે પરણિત મહિલા શ્વેતાબેન પ્રવીણભાઈ ખાણીયા ઉંમર વર્ષ 29  પોતાના ઘરે સાડીનો દુપટો હુંક સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે પ્રાથમિક મળતી વિગતો મુજબ પ્રવીણભાઈ ખાણીયાના લગ્ન બે માસ પૂર્વે થયેલા લગ્ન બાદ પ્રવીણભાઈ અને તેમના પત્ની......
Uncategorized

માંગરોળ તાલુકાના શીલ ગામે નિવૃત થઈ વતન પરત ફરતા ફોજીનું ઉમકાળ ભર્યું સ્વાગત કરતા ગામ લોકો

editor
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના રહીસ દિલીપભાઈ ભરડા ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પોતાની ઓગણીસ વર્ષની નોકરી પૂર્ણ કરી પોતાને માદરે વતન શીલ ગામે પરત ફરતા શીલ ગામના યુવા સરપંચ જયેશ ચુડાસમા અને જિલ્લા પંચાયતના સદસ્ય રામજીભાઈ ચુડાસમા તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.પ્રથમ......
UA-96247877-1