Aapnu Gujarat

Tag : OnlineGujaratNewsLive

Uncategorized

ભિલોડાનો ભાવેશ વણઝારા ફસાયો યુક્રેનમાં

editor
અરવલ્લી જિલ્લાના નાનકડા એવા ભિલોડા તાલુકાના નંદોજ ગામનો 20 વર્ષીય ભાવેશ બાબુભાઇ વણઝારા બે વર્ષથી યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે રહે છે હાલ રશિયા અને યુક્રેન સાથે યુદ્ધની સ્થિતિ છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભાવેશ વણઝારા એ પોતાના વ્હાલીને ફોન કરી ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદની માંગ કરી છે ત્યારે......
Uncategorized

સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામના ખેડૂત દ્વારા પ્રથમવાર કરવામાં આવ્યું તમાકુનું વાવેતર

editor
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગીર સોમનાથ જિલ્લામાં પહેલી વાર તમાકુ નું વાવેતર કરાવામા આવ્યુ છે.વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા અને ખેતી કામ કરી ગુજરાન ચલાવતા મનુભાઈ માલભાઈ વાળા એ પોતાની જમીનમાં અઢી વીધામાં કલકતી તમાકુનુ વાવેતર કરી નવતર પ્રયાસ કર્યો......
Uncategorized

પ્રાંતિજ ઉમાધામ ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો

editor
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ચતુર્થ પાટોત્સવ યોજાયો.પ્રાંતિજ રેલ્વેસ્ટેશન જીઇબી પાસે આવેલ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજની વાડી ઉમાધામમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઉમિયા માતાજી , શ્રી અંબે માતાજી , શ્રી ગાયત્રી માતાજી , શ્રી ઉમેશ્વર મહાદેવ , શ્રી કષ્ટભંજન હનુમાનજી , શ્રી......
Uncategorized

કાંકરેજ તાલુકાના અરણીવાડા અટુબીયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન

editor
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ અટુબિયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન કરવા માં આવ્યું હતું ગોગા મહારાજ તથા મામાદેવના મંદિરે ભક્તો એ યજ્ઞનો લાભ લીધો હતો ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી મહા વદ છઠ્ઠને મંગળવારના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી શ્રી અંબારામ મહારાજ દ્વારા શાસ્ત્રો......
Uncategorized

માળીયા હાટીના તાલુકામાં રોડ-રસ્તાઓના કામો ચાલુ,જિલ્લા સાંસદના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

editor
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં રોડ રસ્તાઓની હાલત કાફોડી બનવા પામી છે તાલુકા ના ગામડાઓના મોટા ભાગના રસ્તાઓ માથાના દુખાવા સમાન બન્યા છે અને પ્રજામાં રસ્તાઓને લઈ ને ભારે ચર્ચાઓ થઇ રહી છે .ત્યારે સરકારને પ્રજાનું દુઃખ સમજાયુ હોય તેમ સરકાર દ્વારા હવે આ રસ્તાઓ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી......
Uncategorized

પાણીધરા ગામે મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતને રોવાનો વારો આવ્યો

editor
વાત કરીએ તો માળીયા હાટીના તાલુકાના પાણીધરા ગામે ખેડૂતનાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવેલ હતું…ત્યારે રવિ પાક ઘઉંમાં અચાનક આગ લાગતા 7 વીઘા જેટલા ઘઉંમાં 3 વીઘા જેટલા રાખ બની જાવા પામ્યા છે ત્યારે ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડૂતને રોવાનો વારો આવ્યો છે વધુ મળતી માહિતી અનુસાર પાણીધરા......
Uncategorized

કાંકરેજ તાલુકાના ખોડા ગામે રાજબાઇ માતાજીની તિથિની ઉજવણી કરવામાં આવી

editor
કાંકરેજ તાલુકાના ખોડા ગામે આવેલ રાજબાઈના મંદિરે આજ રોજ મહા વદ સાતમની તિથિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોરોના મહામારીમાં અનેક ગામના લોકો એ પોતાના સ્વજન સ્નેહી ગુમાવ્યા હતા અને જેમાં સમગ્ર ગામની ખોડા ગામના રાજબાઈ યુવક મંડળ દ્વારા સમગ્ર ગામને કોરોના વાઈરસ થી ગામ લોકોનું રક્ષણ મળે તે હેતુ......
Uncategorized

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શહિદ સ્મારકની અનાવરણ વિધિ

editor
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામે આજે વીર શહીદ મનુભાઇ ધુળાભાઇ સોલંકી, હેડ કોન્સ્ટેબલ, સી.આર.પી.એફ.ના શહીદ સ્મારકની શહીદના વૃદ્ધ માતા – પિતા, ભાઇઓ, સોલંકીવાસના સર્વે જનો અને ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં અનાવરણવિધિ કરવામાં આવી. વીર શહીદ મનુભાઇએ સી.આર.પી.એફ.માં અલગ અલગ રાજ્યોમાં વીસ વર્ષ સુધી સેવા બજાવી હતી. ગત વર્ષે હરિયાણા ખાતે કિસાન......
Uncategorized

“સત્ય “ની હંમેશા જીત થાય છે તે દાખલો આજે પુરવાર સાબિત થયો

editor
દાંતા તાલુકાના મોટાસાડા ગામના મદારસિંહ ભીખાજી સોલંકીની બન્ને દીકરીઓની સગાઈ 1980 માં સગાભાઈ જયદીપસિંહ પ્રતાપસિંહ અને મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે. કોટડી તા.વડગામ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. અને દીકરીના પિતાએ કરિયાવરમાં રોકડ રકમ સોનાના દાગીના, રસોડાના સેટ તાંબા પિત્તળ સ્ટીલના વાસણો તિજોરી એમ કુલ મળીને 5,71,000 હજારનું કરયાવર આપેલ હતું.......
Uncategorized

મોડાસાના વીર જવાન સાવન કુમાર પરમારની અંતિમયાત્રા

editor
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વતની અને મહારાષ્ટ્ર પૂના ખાતે 242 બટાલિયન C .R.P.F  માં  ફરજ બજાવતા સાવન કુમાર પરમારનું બીમારીથી નિધન થતા સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાનનુ નિધન થયુ હતુ. વીર શહીદ જવાનનો મૃતદેહ માદરે વતન લાવવમાં આવતા હજારોની સંખ્યામાં ભીડ અંતિમયાત્રામાં ઉમટી......
UA-96247877-1