Aapnu Gujarat

Tag : Gujarat

Nationalબ્લોગ

ગમ્મત સાથે જ્ઞાન પીરસતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ.. : મનીષા વાઘેલા

editor
“હું કાંઇ નથી જાણતો એટલું જાણવા માટે ઘણુ બધુ જાણવું જરૂરી છે.” પ્રથમ દ્રષ્ટિએ જોતા તો એવું જ લાગે કે આ વાત કોઈ તત્વચિંતકે કરી હશે.પણ આ શબ્દો છે ગુજરાતના લોકપ્રિય કલાકાર, હાસ્યના બેતાજ બાદશાહ અને પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર શ્રી શાહબુદ્દીન રાઠોડના. જેમનું નામ સાંભળતા જ ચહેરા પર સ્મિત આવ્યા વિના ન રહે. હોઠો પર સ્મિત અને આંખોમાં આંસુ….. આ......
ગુજરાત

રાજયમાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ, જાણો સમગ્ર માહિતી

editor
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.. રાજ્યમાં સતત 15થી વધુ દિવસથી કોરોનાના નવા કેસ 1000થી વધુ નોંધાઇ રહ્યા છે. અને દરરોજ 20થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાજયમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ નોંધાયા છે, અને 25 દર્દીના મૃત્યુ થયા છે, તેમજ 898 દર્દી......
ગુજરાત

જુઓ ​​​​​​​દશામાની મૂર્તિઓની આવી દશા, લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી

editor
દશામાની મૂર્તિઓને ઘરે જ પધરાવવા માટે પોલીસે અપીલ કરી હતી અને તેમ છતાં પણ લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી. મૂર્તિઓને નદીમાં પધરાવવા પર પ્રતિબંધ અને રાત્રિ કરફ્યુનો કડક અમલ હોવા છતાં લોકોએ ઘરની બહાર નીકળી શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂર્તિઓ મૂકી દીધી હતી. આનંદનગર પાસે આવેલા......
ગુજરાત

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નોંધાયેલો વરસાદ..

editor
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અને તેમાં પણ સૌથી વધુ 5 ઈંચથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો છે. ત્યારબાદ નવસારીમાં 4 ઈંચ, વલસાડના વાપી, રાજકોટના લોધિકા, રાજકોટના ગોંડલ, ભાવનગર, ડાંગના વધઈ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજથી 5 દિવસ માટે રાજ્યમાં......
ગુજરાત

1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા, અત્યાર સુધી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ

editor
આજે ગાંધીનગર ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. જેમાં બંગાળની ખાડીમાં સાયતક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાને કારણે 1 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી 336.17 મીમી વરસાદ થયેલ છે. ગાંધીનગર વેધર......
ગુજરાત

કોવિડ-19ની સારવારના રેટ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો માટે નક્કી કરાયા

editor
રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો મળતાં રાજ્ય સરકારે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને તેમના ખર્ચે આપવામાં આવતી સારવારના દરો નિયત કર્યા છે. આઈ.સી.યુ. ની સુવિધા વિનાની આરોગ્યલક્ષી સેવાઓ માટે વૉર્ડમાં પ્રતિદિન 5700 રૂપિયા અને હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી.યુ. માં પ્રતિદિન 8075......
ગુજરાત

ગોધરામાંથી ગુજરાત ATS-MTSએ 7 કરોડની 500-1000ની જૂની નોટો ઝડપી

editor
નોટબંધીને ઘણો સમય વીતી ગયો છે છતાં પણ ગુજરાતમાંથી જૂની ચલણી નોટો મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. તેવામાં ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે ઓપરેશન પાર પાડીને 7 કરોડથી પણ વધુની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. ૉ એટીએસ દ્વારા 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અને તેઓની વધુ પુછપરછ......
રાષ્ટ્રીય

દુનિયાના અત્યંત ઘાતક ફાઈટર જેટ ‘રાફેલ’!, 3 KM સુધી નહીં ઉડી શકે ડ્રોન

editor
ભારત-ચીન વચ્ચે હાલ સરહદે ભારે તણાવની સ્થિતિ છે અને આવા સમયે ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. રાફેલ બસ હવે ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે. ફ્રાન્સ સાથે થયેલી ડીલ મુજબ ફાઈટર વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે. સોમવારે તમામ પાંચ વિમાન ફ્રાન્સથી રવાના થયા હતા અને......
ગુજરાત

રાજ્યમાં 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર-થૂંકનારને હવે થશે આટલો દંડ, વાંચો સમગ્ર માહિતી

editor
કોરોનાનો કાળો કહેર સમગ્ર દેશમાં વધી રહ્યો છે જયારે સરકારે માસ્ક ફરજીયાત કર્યું છે જયારે માસ્ક ન પહેરનાર પાસેથી ૨૦0 દંડ ફરજીયાત કર્યો હતો જયારે સરકારે ૫૦૦નો પણ દંડ નક્કી કર્યો હતો. હાલમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર 200 તેમજ 500 એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે.જયારે 1......
મનોરંજન

બીગ બીના બંગલાઓ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત

editor
11 જુલાઈએ 77 વર્ષીય અમિતાભ અને 44 વર્ષીય અભિષેકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સાંજે જ બંને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. તેના બીજા દિવસે બિગ બીની પુત્રવધૂ 46 વર્ષીય ઐશ્વર્યા રાય બચ્ચન અને 8 વર્ષીય પૌત્રી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જો કે, ત્યારે......
UA-96247877-1