Aapnu Gujarat

Tag : Ahmedabad

Nationalતાજા સમાચાર

ચૂંટણી સમયે જોડો અને તોડોની રાજનીતિ : ભાજપ – કોંગ્રેસ સામ સામે કરી રહ્યું છે નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો

editor
ભાજપ કોંગ્રેસની અંદર ચૂંટણી સમયે તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે ભાજપ કોંગ્રેસની અંદર ચૂંટણી સમયે તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના......
National

રાજ્ય સરકાર તમામ કેસો પરત નહીં ખેંચે તો વિરોધના કાર્યક્રમો યથાવત રાખવામાં આવશે : હાર્દિક પટેલ

editor
અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, 9 કેસ આનંદી બહેનની સરકાર હતી ત્યારે જ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ચૂંટણી પહેલા પાટીદારો પર કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના મુખ્ય આ કારણો પણ હોઈ શકે છે. પાટીદાર અનામત આંદોલન......
Uncategorized

બી જે મેડિકલ જુનિયર ડોક્ટરની હડતાળ

editor
આજ રોજ અમદાવાદ બી.જે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોએ  રૂટીન કામથી દુર રહીને પ્રતિક હડતાળ કરી હતી અને જો તેઓની માંગ પૂરી નહીં થાય તો આગામી સમયમાં બધા કામ થી દુર રહશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ .એમની મુખ્ય માંગ એ છે કે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબ દ્વારા જે જુનિયર ડોક્ટર સાથે......
Uncategorized

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો

editor
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતને સ્પેશિયલ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને UAPA(અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવામાં છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર એક......
Uncategorized

અનુસુચિત જાતિના વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ સકારાત્મક નિર્ણયો કરવા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમનું કરવામાં આવ્યુ આયોજન

editor
આજ રોજ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુ.જાતિ સમાજના હિત માટે કરાયેલ રજૂઆતોને ધ્યાને લઈને સકારાત્મક નિર્ણયો કરવા બદલ લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો.જે અંતર્ગત આજે યોજાયેલ ઋણ સ્વીકાર કાયૅક્રમમાં......
Uncategorized

સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્રારા સંત શ્રી રોહિતદાસની 645 મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી

editor
સંત શ્રી રોહિદાસ સેવા સમાજ સેક્ટર  6 ગાંધીનગર સ્મૃતિ મંદિર અને સેવા સંકુલ ગાંધીનગર ખાતે તારીખ 16.2.2022 ના રોજ સંત શ્રી રોહિદાસજી ની 645 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે સાથે મંદિરે કેક કાપી તેમજ મહોત્સવ નિમિતે ધાર્મિક કાર્યક્રમો મંગળા આરતી રથ પથાન ધર્મસભા ભોજન પ્રસાદ સંત વાણી કાર્યક્રમો......
Uncategorized

જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલ પંપ પર થયો મોટો ધડાકો

editor
આજ રોજ અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલનુ ટેન્કર ખાલી કરતાં અકસ્માતે આગનો બનાવ બનવા પામ્યો છે પરુતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આ આગમા આખે આખુ ટેન્કર બળીને ખાખ થઈ ગયુ હતુ. ફાયર બ્રિગેડના જવાનો એ આવીને તાત્કલિક આગ ઉપર કાબુ મેળવીને મોટી......
Uncategorized

સંતશ્રી જોધલપીર વંશજ પરમ પૂજ્ય શ્રી લાલદાસબાપુના મંદિરનું કરવામાં આવ્યુ ખાતમૂહુર્ત

editor
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગામ સિમેજ મુકામે તા ૧૪/૨/૨૦૨૨ ને સોમવારના રોજ સંતશ્રી જોધલપીર વંશજ પરમ પૂજ્ય શ્રી લાલદાસબાપુના મંદિરનું ખાતમૂહુર્ત મુખ્ય અતિથિ માનનીય પૂવૅ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ માનનીય કેબિનેટ કક્ષાનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ,માતરના ધારાસભ્ય શ્રી કેસરીસિહ સોલંકી તેમજ સવારે ૯ કલાકે......
Uncategorized

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીની સજાની સુનાવણી ટળી

editor
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે......
Uncategorized

રિડેવલપ થતી સાઈટમાં પીલરની કામગીરીમાં 2 શ્રમિકો દબાયા, ફાયરના લાશ્કરોએ 35 મિનિટમાં સફળ રેસ્ક્યુ કર્યું

editor
અમદાવાદમાં સાઇટ પર પીલરની કામગીરીમાં ભેખડ ઘસી પડતા અકસ્માત સર્જાયો હતો. ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી જેમાં માટીમાં દબાયેલા 2 શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અમદાવાદના અમીકુંજ ચાર રસ્તા પાસે સાઇટ રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. સાઇટ પર પિલરની......
UA-96247877-1