ગ્લોબલ વોર્મિગના કારણે દુનિયામાં ડરામણી ઘટનાઓ સર્જાશેનો વૈજ્ઞાનિકોમાં ભય
ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે. રાજધાની દિલ્હીમાં આ વર્ષે મૉનસૂને કેટલાય રેકૉર્ડ તોડી નાખ્યા છે. જળવાયુ પરિવર્તન પર શહેર પ્રશાસનના ડ્રાફ્ટ ઍક્શન પ્લાન મુજબ હવામાનમાં ફેરફારને કારણે ૨૦૫૦ સુધી દિલ્હીમાં ૨.૭૫ લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. રિપોર્ટ અનુસાર આવનારાં વર્ષોમાં શહેરની સામે ગરમ હવા, વધેલા......