જ્ઞાનવાપીમાં સર્વે સામેની અરજી પર સુપ્રીમમાં સુનાવણી થશે
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઐતિહાસિક ચુકાદાના અઢી વર્ષ પછી હવે ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદ કોર્ટના દરવાજે પહોંચ્યો છે. આ મામલો અયોધ્યાની જેમ ગરમાઈ રહ્યો છે. વારાણસીમાં જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરના સર્વેની સામે મસ્જિદ મેનેજમેન્ટની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ સુનાવણી કેટલાક દિવસ પહેલા સુનિશ્ચિત કરવામાં આવી તી, આ......