Aapnu Gujarat

Tag : Corona

સરેન્દ્રનગર સબજેલમાં કોરોના વિસ્ફોટ,જેલ તંત્ર થયુ દોડતુ

editor
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં એક સાથે 22 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સબજેલના મુખ્ય અધિકારી પાસેથી વધુ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં કોરોના વિસ્ફોટ થયો......
ગુજરાત

રાજયમાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ, જાણો સમગ્ર માહિતી

editor
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.. રાજ્યમાં સતત 15થી વધુ દિવસથી કોરોનાના નવા કેસ 1000થી વધુ નોંધાઇ રહ્યા છે. અને દરરોજ 20થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાજયમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ નોંધાયા છે, અને 25 દર્દીના મૃત્યુ થયા છે, તેમજ 898 દર્દી......
ગુજરાત

કોવિડ-19ની સારવારના રેટ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો માટે નક્કી કરાયા

editor
રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો મળતાં રાજ્ય સરકારે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને તેમના ખર્ચે આપવામાં આવતી સારવારના દરો નિયત કર્યા છે. આઈ.સી.યુ. ની સુવિધા વિનાની આરોગ્યલક્ષી સેવાઓ માટે વૉર્ડમાં પ્રતિદિન 5700 રૂપિયા અને હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી.યુ. માં પ્રતિદિન 8075......
મનોરંજન

લોકડાઉન છતા વિરુષ્કાની કમાણીમાં કોઈ જ ફરકના પડ્યો, વાંચો સમગ્ર માહિતી

editor
કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના સમયમાં પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એડ કરીને ધૂમ મચાવી દીધી. બન્નેએ કુલ 16 બ્રાન્ડ સાથે 26 ટકા એડવર્ટાઇઝમેન્ટ તે જ કવર કરે છે. વિરાટ કોહલી એક માત્ર એવી સેલિબ્રિટી છે જે, દરેક ટીવી ટેનલો પર 10 કલાક જાહેરાતમાં જોવા મળે છે. આ પછી અક્ષય......

પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફને કોરોના, પાંચમાંથી ચાર કોરોના ટેસ્ટ પોઝિટિવ

editor
પાકિસ્તાનના ઝડપી બોલર હારિસ રઉફ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ફાસ્ટ બોલર ચોથી વખત કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ રઉફનો છેલ્લો કોરોના ટેસ્ટ લાહોરમાં કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ..આ ખેલાડીના પાંચ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી ચાર રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે એક રિપોર્ટ......
મનોરંજન

અમિતાભ બચ્ચન થયા ભાવુક, અડધી રાતે કર્યું આ કામ

editor
અમિતાભ બચ્ચન હાલમાં નાણાવટી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. શનિવારના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ બચ્ચન સોશિયલ મિડિયા પર સતત એક્ટિવ રહે છે અને એક પછી એક પોસ્ટ શેર કરી રહ્યા......
રમતગમત

અમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો ટ્રોલ થયો વિરાટ કોહલી

editor
સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. ભારત પણ આ સંકટનો સામનો કરી રહ્યું છે. તેમજ ટીવી અને બોલિવુડ કલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.. દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમિતાભ બચ્ચનને શનિવાર મોડી રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં......
ગુજરાત

સુરતનું હાઈટેક કોવિડ સેન્ટર, દર્દીઓને કંટાળો નહી આવે અને મનોરંજન મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા

editor
સુરતમાં કોરોનાનો કહેર સતત વરસી રહ્યો છે, તેને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગંભીર પ્રકારના દર્દીઓને પૂરતો ઓક્સિજન જથ્થો મળી રહે તેવા પ્રયાસ સાથે ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. નર્સિંગ ક્વાર્ટસ પાસે ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેન્કની ખાસિયત એ છે કે,......
UA-96247877-1