ટેસ્ટી દાળવડા બનાવો એકદમ સરળ રીતે!
વરસાદનો માહોલ જમતા કઈક ગરમા ગરમ ખાવાનું મન થાય, આમ તો ભજીયા દરેકના ફેવરેટ હોય એમાં દાળવડા સૌના ફેવરેટ હોય તો ચાલો આજે જોઈએ દાળવડાની રેસિપી જરૂરી સામગ્રી:- અડદ દાળ : 1/4 કપલીલા મરચા : 4 થી 5લસણ : 8 થી 10 ચણા દાળ : 1 (250ગ્રામ),મગની દાળ : 1-5......