Aapnu Gujarat

Tag : High court

ગુજરાત

સ્કૂલ ફી માફીનો જાહેર કરેલો પરિપત્ર રદ્દ કર્યો, ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક

editor
રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે આજે સુનાવણી હાથ ધરાઈ છે. અને આખરે ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. અને થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે. ગુજરાત હાઈકોર્ટે સંચાલકોને ભણાવવાનું ચાલું રાખવા આદેશ કર્યો છે. ફી બંધીના ઠરાવને......
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટને જાહેર કરાયો માઇક્રો કન્ટેઇન્મેન્ટ

editor
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત અને દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. કોરોના કેસો ઘટવાને બદલે વધી રહ્યા છે. તેવામાં 2 દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટનાં 6 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ગુજરાત હાઈકોર્ટ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો......
ગુજરાત

હાઇકોર્ટ ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ, આઠ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ

editor
હાઇકોર્ટ સંકુલમાં અત્યાર સુધીમાં આઠ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ હોવાથી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જેવી પરિસ્થિતિ છે. જેના કારણે 8 થી 10 જુલાઇ દરમિયાન સંકુલ સંપૂર્ણપણે બંધ રાખી ત્યાં સફાઇ અને સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટના જ્યુડિશીયલ વિભાગના એક કર્મચારીને કોરોના થતા સંકુલમાં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું......
UA-96247877-1