Aapnu Gujarat

Tag : business

બિઝનેસબ્લોગ

જામનગરમાં ખાનગી પેઢીના પ્રોપરાઈટરને 9 લાખના ચેક રિર્ટન કેસમા છ મહિનાની સજા

editor
અડધા વર્ષની કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો, જામનગરની પેઢીના પ્રોપરાઈટર સામે રૂા.9 લાખના કુલ ચાર ચેક પરત ફરવા અંગે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ચેક પરતનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત......
બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું નિધન

editor
વર્ષ 2020 સૌ કોઇ માટે બહુ ભારે રહ્યું છે.. તેમાં પણ ઘણા લોકોના નિધનના સમાચાર આવે છે.. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થપક ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણીકભાઇ અંબાણીનું આજે સોમવારે સાંજે નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા. રમણિકભાઈ તેમના ભાઈ ધીરૂભાઇ અંબાણીના જીવનમાં દરેક ક્ષણના સાક્ષી રહ્યા છે. રિલાયન્સની શરૂઆતમાં પણ તેમણે......
બિઝનેસ

18 સરકારી બેન્કોને 1 વર્ષમાં લાગ્યો આટલા લાખ કરોડનો ચૂનો! , વાંચો સમગ્ર માહિતી

editor
રિઝર્વ બેન્કે કહ્યું છે કે 2019-20ના નાણાંકીય વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની 18 બેન્કોની કુલ 1.48 લાખ કરોડની છેતરપિંડીનો સામનો કરવો પડ્યો છે. કઈ બેન્કે કેટલા રૂપિયા ગુમાવ્યાં:- યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ ૪૨૪ કેસમાં ૯૩૧૬.૮૦ કરોડ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૦૦ કેસમાં ૮૦૬૯.૧૪ કરોડ કેનેરા બેન્કે ૨૦૮ કેસમાં ૭૫૧૯.૩૦ કરોડ ઇન્ડિયન ઓવરસીઝ......
બિઝનેસ

ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો લીધો નિર્ણય

editor
લોકડાઉનની સૌથી વધુ અસર એરલાઈન્સ સેક્ટરને થઈ છે. આર્થિક સંકટ સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહેલી એરલાઈન કંપનીઓ પોતાના ખરચા ઘટાડવા નવા નવા ઉપાયો અજમાવી રહી છે. હવે ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયા હવે તેના કર્મચારીઓને પગાર વગર જ લાંબી રજાઓ પર મોકલીએ......
બિઝનેસ

ઝાયડસે કોવિડ-19ની દવાનો આજે પહેલો ડોઝ આપવામાં આવ્યો

editor
ઝાયડસે આજે જાહેરાત કરી હતી કે, તેની પ્લાઝમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D)નું આજે હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ શરુ કર્યું છે. આ દવાના એડેપ્ટિવ ફેઝ-1 અને 2 માટે આજે 15 જુલાઈએ પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ તબક્કે રસીની માત્રામાં વધારો, મલ્ટિ-સેન્ટ્રીક સ્ટડી રસીની સલામતી, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે.......
બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર પહોચ્યો સર્વોચ્ચ સપાટીએ

editor
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર સોમવારે તેની અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા છે. આ સાથે જ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 12.31 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. આજે જયારે બજાર શરુ થયું ત્યારે રિલાયન્સનો શેર શુક્રવારની તુલનાએ રૂ. 30 વધીને ખુલ્યો હતો. આ પહેલા 10 જુલાઈએ કંપનીની માર્કેટ......
બિઝનેસ

મુકેશ અંબાણી દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં સાતમા સ્થાને

editor
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીએ નેટવર્થના મામલે દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટને પાછળ રાખી દીધા છે. ફોર્બ્સ મેગેઝીનના રિયલ ટાઇમ બિલિયનેયર ઇંડેક્સથી આ જાણકારી મળી છે. આ ઇંડેક્સથી જાણકારી મળી છે કે આજે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 2......
UA-96247877-1