Aapnu Gujarat
મનોરંજન

લોકડાઉન છતા વિરુષ્કાની કમાણીમાં કોઈ જ ફરકના પડ્યો, વાંચો સમગ્ર માહિતી

કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના સમયમાં પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એડ કરીને ધૂમ મચાવી દીધી. બન્નેએ કુલ 16 બ્રાન્ડ સાથે 26 ટકા એડવર્ટાઇઝમેન્ટ તે જ કવર કરે છે. વિરાટ કોહલી એક માત્ર એવી સેલિબ્રિટી છે જે, દરેક ટીવી ટેનલો પર 10 કલાક જાહેરાતમાં જોવા મળે છે. આ પછી અક્ષય કુમાર 9 કલાક અને કરીના કપૂર 8 કલાક સાથે શામેલ છે. કુલ મળીને અનુષ્કા અને વિરાટ કોહલી આ યાદીમાં સોથી ટોપ પર છે. તેઓ પોતાની કિટીમાં 16 બ્રાન્ડસ સાથે 26 ટકા જાહેરાત શેર કરે છે.

તેથી જ આ કપલને પાવર કપલ તરીકે ઓળખવામાં આવે છે. લોકડાઉનમાં પૈસા બનાવામાં વિરુષ્કાનો કોઇ તોડ નથી. જો કે છેલ્લા ચાર મહિનાથી ટીવી પર જાહેરાતોની માત્રામાં પણ ઘટાડો થતો જોવા મળ્યો છે. એપ્રિલથી જુન 2020 સુધી સેલિબ્રિટી-એન્ડોર્સમેન્ટ દ્વારા કરેલી જાહેરાતની માત્રામાં લગભગ 39 ટકા જેટલી ઓછી થઇ છે. જો કે આ રેશિયો જાન્યુઆરી માર્ચ 2020ની સરખામણીમાં વધુ છે.

Related posts

બાગી-૩માં કૃતિ ટાઇગર સાથે નજરે પડી શકે

aapnugujarat

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : કલાકારો કામ કરે કે ના કરે પ્રોડ્યૂસર દર મહિને પગાર આપે છે

editor

भारतीयता का मतलब समावेशिता है : शबाना

editor

Leave a Comment

UA-96247877-1