Aapnu Gujarat
ગુજરાત

રાજયમાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ, જાણો સમગ્ર માહિતી

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.. રાજ્યમાં સતત 15થી વધુ દિવસથી કોરોનાના નવા કેસ 1000થી વધુ નોંધાઇ રહ્યા છે. અને દરરોજ 20થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રાજયમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ નોંધાયા છે, અને 25 દર્દીના મૃત્યુ થયા છે, તેમજ 898 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 65,704 કેસ પોઝિટિવ નોંધાયા છે, અને મૃત્યુઆંક 2534 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 48,459 દર્દીઓએ કોરોનાન માત આપી છે. રાજ્યમાં હાલ 14811 એક્ટિવ કેસ છે, અને 87 વૅન્ટિલેટર પર છે અને 14,724ની હાલત સ્થિર છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8,54,839 ટેસ્ટ થયા છે.

રાજ્યમાં 65,704 કેસ, 2534 મોત અને કુલ 48,459 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ27,122160921,908
સુરત14,0714589728
વડોદરા5046883946
ગાંધીનગર1594451238
ભાવનગર1598281181
બનાસકાંઠા75416752
આણંદ52013443
અરવલ્લી31524266
રાજકોટ2158321110
મહેસાણા98421504
પંચમહાલ56317325
બોટાદ2935198
મહીસાગર3712210
પાટણ63432486
ખેડા65315528
સાબરકાંઠા4798326
જામનગર87320498
ભરૂચ94311705
કચ્છ60218353
દાહોદ6675185
ગીર-સોમનાથ4434282
છોટાઉદેપુર1752149
વલસાડ6945415
નર્મદા3800286
દેવભૂમિ દ્વારકા71443
જૂનાગઢ100917738
નવસારી6067425
પોરબંદર97345
સુરેન્દ્રનગર8388453
મોરબી3247212
તાપી1621131
ડાંગ24011
અમરેલી5208296
અન્ય રાજ્ય121183
કુલ65,704253448,459

Related posts

ગુજરાતમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી

aapnugujarat

रेलवे स्टेशन पर एयरपोर्ट की तरह ही पार्किंग होगी

aapnugujarat

અમદાવાદમાં ૧૫ વર્ષથી જૂના કોમર્શિયલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1