Aapnu Gujarat

Tag : AapnuGujarat

Uncategorized

રાજકોટના ઉપલેટામાં હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ

editor
રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામે હાલારી ગધેડીની રંગેચંગે શ્રીમંત વિધિ યોજાઈ હતી જેમાં ગધેડીને સોળે શણગાર કરવામાં આવ્યો હતો અને રીતિ રિવાજ મુજબ ગધેડીની શ્રીમંત વિધિમાં પૂજાવિધિ કરવામાં આવી હતી.ગધેડીના શરીર પર રંગબેરંગી કલરથી પટ્ટા દોરવામાં આવ્યા હતા તેમજ ગધેડીને ચુંદડી પણ પહેરાવવામાં આવી હતી ત્યારે આ અનોખો પ્રાણીપ્રેમ ઉપલેટા......
Uncategorized

ગોધરા તાલુકાના છબનપુર ગામમાં બન્યો હત્યાનો બનાવ

editor
ગોધરા તાલુકાના છબનપુર ગામના નહેરવાળા નાયક ફળિયામાં બળવંત નાયક અને તેની માતા કમળાબેન નાયક છુટક મજુરી કામ અને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહેતા હતા. ગત રાત્રીના સુમારે પુત્ર બળવંતએ તેની માતા પાસે જમવાનું આપવા માટે જણાવ્યું હતું જે બાદ કોઈ કારણસર તેની માતા કમળાબેનએ પુત્રને જમવાનું ન આપતા......
Uncategorized

કાંકરેજ તાલુકાના બલોચપુર ખાતે આવેલ પૌરાણિક વિસત માતાજીના મંદિરે જોખણું કરવામાં આવ્યુ

editor
કાંકરેજ તાલુકાના બલોચપુર ગામે આવેલ પૌરાણિક પ્રસિદ્ધ વિસત માતાજીના મંદિરે આજ રોજ ગામના જગદીશભાઈ મફાભાઈના દીકરા મહેશભાઈના લગ્ન પ્રસંગે આજ રોજ વિસત માતાજીના મંદિરે ભુવાજી શ્રી મનાભાઈ જગશિભાઈ પરમારની હાજરીમાં ગોળ ભારોભાર વિસત માતાજીના પ્રસિદ્ધ મંદિરે જોખણું કરવામાં આવ્યું હતું. જેમાં આજના લગ્નના સુવર્ણ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ વિહાભાઈ જગશિભાઇ......
Uncategorized

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થતા જ ગુજરાતના હજારો વિઘાર્થીઓ ફસાયા યુક્રેનમાં

editor
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થતા જ ગુજરાતના હજારો વિઘાર્થીઓ ફસાયા યુક્રેનમાં છે. ત્યારે પાટણ જિલ્લાના 100 થી વધુ વિઘાર્થીઓ યુક્રેનના અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે.મેડિકલ (MBBS )માં અભ્યાસ કરતા પાટણના 30 થી વઘુ અને જિલ્લાના 100 કરતા વધુ વિઘાર્થીઓ ફસાયા છે .ત્યારે ગત રાત્રિ એ રાધનપુરના બંધવડ ગામની......
Uncategorized

ભાવનગરમાં વિજ્ઞાનનગરીમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ ઉજવણીનો લાભ લેતા બાળકો

editor
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર દ્વારા ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ કાર્યક્રમની સમગ્ર રાષ્ટ્રમાં ૭૫ જગ્યાએ ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમને ભાવનગર જિલ્લામાં ખૂબ જ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. રોજ લગભગ એક હજારથી વધુ બાળકો વૈજ્ઞાનિક અભિગમ માટે સતત અનુભવો મેળવી રહ્યાં છે.વિજ્ઞાન નગરી ભાવનગર પણ એક અનોખું વિજ્ઞાન......
Uncategorized

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગીર-સોમનાથ જિલ્લાની લીધી મુલાકાત

editor
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે હતા, તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત થયેલા ખેડૂત સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે હાજરી આપી હતી.આ તકે તેમણે રાજ્યમાં સતત વધી રહેલા ખુટીયાના ત્રાસને લઈને પણ નિવેદન આપ્યું હતું તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર રખડતા ઢોરને લઈને નીતિ બનાવી ચૂકી છે......
Uncategorized

ધોરાજીના ખેડૂતો એ ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર

editor
સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ક્યાંયને ક્યાં મુશ્કેલીઓ આવી રહી છે અતિ વૃષ્ટિ, પાક નિષ્ફ્ળને સરકાર દ્વારા પાક વીમો નહિ ચૂકવો સહિતની મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યાં છે ત્યારે હવે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોને વધારે એક મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવી ગયો છે, શિયાળા દરમિંયાન કરેલ રવિ પાક વાવેતરમાં ચણા જીરું અને......
Uncategorized

લાખણી તાલુકાના કોટડા ગામે ખેડૂતોએ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા

editor
આ વર્ષે ખેડૂતોને બટાકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોએ જણાવ્યું છે કે આ વખતે 300 રૂપિયા ખેડૂતોને બટાકાનો ભાવ મળે છે તો આવી રીતે બટાકાના ભાવ રહે તો ખેડૂતોએ વાવેતર કર્યું છે અને જેનું ઉત્પાદન થશે તેની ખર્ચ સામે પહોંચી વળાય ખેડૂતોને સારા ભાવ મળતા......
Uncategorized

ટોલનાકાના ત્રાસ થી વેરાવળ-પાટણ શહેર તેમજ ગામડાની પ્રજા ત્રાહિમામ

editor
ટોલનાકાના ત્રાસ થી વેરાવળ-પાટણ શહેર તેમજ ગામડાની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.ત્યારે વેરાવળના ડારી ટોલ ટેક્ષ બાજુમાં ટોલ ટેક્ષ વિરુદ્ધમાં સ્થાનિક લોકો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે. વધુમાં આપને જણાવી દઈએ વર્ષો થી આ ટોલ ટેક્ષ પર સ્થાનિક લોકો પાસે થી ટેક્ષ ઉઘરાવવામાં આવતો ન હતો પણ કોઈ માથાભારે......
Uncategorized

ઈકબાલગઢ પ્રાથમિક શાળાના શિક્ષકને શાળા પરિવાર દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ

editor
અમીરગઢ તાલુકાની ઈકબાલગઢ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સુરેશ ભાઇ કે હડાતનું તારીખ 21/02/2022 ના રોજ હૃદય રોગના હુમલાથી અચાનક નિધન થવા પામ્યું હતું જેના અંતર્ગત તારીખ 24/02 2022 ના રોજ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ અને ગામલોકો દ્વારા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી સુરેશ ભાઈ કે હડાત......
UA-96247877-1