Aapnu Gujarat
Uncategorized

લાખણી તાલુકાના કોટડા ગામે ખેડૂતોએ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા

આ વર્ષે ખેડૂતોને બટાકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોએ જણાવ્યું છે કે આ વખતે 300 રૂપિયા ખેડૂતોને બટાકાનો ભાવ મળે છે તો આવી રીતે બટાકાના ભાવ રહે તો ખેડૂતોએ વાવેતર કર્યું છે અને જેનું ઉત્પાદન થશે તેની ખર્ચ સામે પહોંચી વળાય ખેડૂતોને સારા ભાવ મળતા ખુશી જોવા મળી હતી

Related posts

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા

editor

વેરાવળનાં સાગરપુત્રો ફિશીંગ જાળ ગુથવામાં માહિર

aapnugujarat

ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સાબરમતી આશ્રમ પુનવિકાસ યોજના કેસમાં ફરી થશે સુનાવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1