Aapnu Gujarat

Month : January 2018

રાષ્ટ્રીય

બજેટમાં મકાન ભાડા ભથ્થાની કેટેગરી અન્ય શહેરો સુધી જશે

aapnugujarat
નાણામંત્રી અરુણ જેટલી આવતીકાલે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. બજેટમાં ટેક્સ સ્લેબ અને દરમાં કેટલીક રાહત મળી શકે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાપસી થઇ શકે છે. હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં મોટાભાગના લોકોએ એવો અભિપ્રાય આપ્યો છે કે, સરકારને તમામ જૂના ડિડક્શનની જોગવાઈને ખતમ કરી દેવી જોઇએ. તેના સ્થાને સ્ટાન્ડર્ડ ડિડક્શનની......
તાજા સમાચારરમતગમત

આફ્રિકા-ભારત વચ્ચે આવતીકાલે ડર્બન ખાતે રોચક વનડે મેચ

aapnugujarat
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી પૂર્ણ થયા બાદ હવે આવતીકાલથી વનડે શ્રેણીની શરૂઆત થઇ રહી છે. છ વનડે મેચોની શ્રેણીની પ્રથમ વનડે મેચ આવતીકાલે ડર્બનના મેદાન પર રમાનાર છે. વનડે શ્રેણી પહેલા જ આફ્રિકાને મોટો ફટકો પડી ગયો છે. કારણ કે, આધારભૂત બેટ્‌સમેન ડિવિલિયર્સ પ્રથમ ત્રણ......
તાજા સમાચારરાષ્ટ્રીય

આવતીકાલે રેલવે બજેટ : સેફ્ટી, ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન રહેશે

aapnugujarat
સામાન્ય બજેટની સાથે મર્જ કરવામાં આવ્યા બાદ આવતીકાલે સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટ પર રજૂ કરવામાં આવનાર છે.સામાન્ય બજેટના એક હિસ્સા તરીકે તેને રજૂ કરવામાં આવનાર છે. ગયા વર્ષે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટને મર્જ કરીને રજૂ કરવામાં આવ્યા બાદ આની શરૂઆત થઇ હતી. રેલવે બજેટને લઇને પણ રેલવે......
રાષ્ટ્રીય

બજેટમાં સંરક્ષણ ફાળવણીમાં વધારો થઇ શકે

aapnugujarat
સામાન્ય બજેટ આવતીકાલે રજૂ કરવામાં આવનાર છે ત્યારે સંરક્ષણ ફાળવણીમાં નવ-દસ ટકા સુધીનો વધારો કરવામાં આવે તેવા સમાચાર મળી રહ્યા છે. સંરક્ષણ બજેટને નવ-૧૦ ટકા વધારીને નવી ઉંચી સપાટી પર લઇ જવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ત્રાસવાદી હુમલા અને પડોશી દેશ પાકિસ્તાન અને ચીન દ્વારા હથિયારોમાં સતત ઉમેરો કરવામાં......
રાષ્ટ્રીય

બજેટમાં ઓછી ફી, સસ્તા ગેજેટોની યંગ ઇન્ડિયાની માંગણી

aapnugujarat
નાણામંત્રી અરુણ જેટલી આવતીકાલે ગુરૂવારના દિવસે સંસદમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું સામાન્ય બજેટ રજૂ કરનાર છે ત્યારે યંગ ઇન્ડિયાની ઇચ્છા શું છે તે જાણવાના પ્રયાસ કરવામાં આવતા ઘણી બાબતો જાણવા મળી છે. મોટાભાગના યુવા પેઢીના લોકો બજેટમાં એજ્યુકેશન ફીમાં ઘટાડો કરવા, ઇલેક્ટ્રોનિક ગેજેટ સસ્તા કરવા અને રોજગારી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત......
તાજા સમાચારરાષ્ટ્રીય

નાણાં મંત્રી અરૂણ જેટલી આવતીકાલે બજેટ રજુ કરશે

aapnugujarat
નાણાંપ્રધાન અરૂણ જેટલી આવતીકાલે કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. અનેક પ્રકારની લોકોની અપેક્ષા અને અનેક પ્રકારના જટિલ પડકારો વચ્ચે નાણાંપ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરશે. બજેટમાં દેશના તમામ વર્ગને રાજી રાખવાની બાબત તેમના માટે સરળ રહેશે......
ગુજરાત

અમદાવાદમાં એએમસી કચેરીએ હોબાળો : હોટલ માલિકો ઉ૫ર પોલીસનો લાઠીચાર્જ

aapnugujarat
અમદાવાદ એસ.જી હાઇવે પર આવેલી હોટેલોને એએમસી એ નોટિસ પાઠવતા હોટેલ માલિકોમાં રોષ જોવા મળ્યો છે. બોડકદેવ ખાતે આવેલી એએમસીની ઓફીસે તેમણે દેખાવો કર્યા છે. મહાનગરપાલિકાએ પાર્કિંગ અને માર્જિન અંગે યોગ્ય વ્યવસ્થા નહીં હોય તો હોટેલોને તોડવાની ચીમકી આપતા હોટલમાલિકોમાં રોષ ફેલાયો છે. તંત્રએ તેમને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું......
આંતરરાષ્ટ્રીય સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સક્રિય રાખવા પાકિસ્તાનની કોશિશ !

aapnugujarat
પાકિસ્તાન માટે ભારત અને અન્ય પાડોશી દેશોમાં આતંકવાદને પ્રોત્સાહન આપવું તેની વિદેશ નીતિનો ભાગ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા ભારતમાં ગત ત્રણ દશકાઓથી સતત આતંકવાદને જીવતો રાખવાની કોશિશ થઈ રહી છે. આઈએસઆઈ આના માટે મજહબી કાર્ડ ખેલી રહી છે અને જમ્મુ-કાશ્મીરને હાલ તેણે નિશાન બનાવ્યું છે. ભારતીય સેનાની કડક......
ગુજરાત

વડોદરા શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પ્રતિબંધાત્મક આદેશો

aapnugujarat
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૧૮નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર વડોદરાના કાર્યક્ષેત્રના દશરથ, ફાજલપુર, કરચીયા, સાંકરદા, કોયલી, પદમલા, રણોલી, ઉંડેરા, ચાપડ, ચિખોદ્વા ગામોમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન તા.૦૪/૦૨/૨૦૧૮ તેમજ મતગણતરી તા.૦૬/૦૨/૨૦૧૮ના રોજ થનાર છે. શહેર પોલીસ કમિશનરે ગ્રામ પંચાયત ચૂંટણી વિસ્તારમાં મતદાનના દિવસે સવારના......
તાજા સમાચારરાષ્ટ્રીય

મુસ્લિમ મહિલાઓએ ફૂટબોલ મેચ જોવી ઈસ્લામ વિરુદ્ધ : દેવબંદનો નવો ફતવો

aapnugujarat
ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત દારુલ ઉલૂમ દેવબંદના મુફ્તીએ એક ફતવો જાહેર કર્યો છે. આ ફતવામાં કહેવાયું છે કે મુસ્લિમ મહિલાઓએ ફૂટબોલ જોવું એ ઈસ્લામની વિરુદ્ધ છે અને તેમણે પુરૂષોને ફૂટબોલ રમતા ના જોવા જોઈએ. દેવબંદના મુફ્તી અતહર કાસમીએ કહ્યું છે કે ઉઘાડા ઘૂંટણ સાથે ફૂટબોલ રમતા પુરૂષોને જોવા ઈસ્લામના નિયમોની......
UA-96247877-1