Aapnu Gujarat

Category : ટેકનોલોજી

ટેકનોલોજી

માઈક્રોસોફ્ટ તેના કર્મચારીઓનો પગાર બમણો કરશે

aapnugujarat
વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક માઇક્રોસોફ્ટના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કારણ કે તેમને ટૂંક સમયમાં પગાર વધારો મળશે. હા, આ સમાચારની પુષ્ટિ ખુદ કંપનીના સીઈઓ સત્ય નડેલાએ કરી છે. તેણે કર્મચારીઓને એક ઈમેલમાં જણાવ્યું કે માઇક્રોસોફ્ટે “વૈશ્વિક લાયકાતનું બજેટ લગભગ બમણું કર્યું” અને તે એવા લોકોને વધુ નાણાં......
ટેકનોલોજી

આઇપીએલના મીડિયા રાઇટ્‌સ ખરીદવાની રેસમાં ગુગલ પણ સામેલ

aapnugujarat
ગૂગલે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ અધિકારો ખરીદવામાં રસ દાખવ્યો છે.આઇપીેલની આ સિઝન પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પ્રસારણ અધિકારોની હરાજી કરશે. એમેઝોન અને ડિઝની બાદ હવે ગૂગલ પણ આ રેસમાં જાેડાઈ ગયું છે. કુલ મળીને અડધો ડઝન કંપનીઓએ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજાે મેળવ્યા છે.આઇપીએલએ વિશ્વની ત્રીજી સૌથી વધુ જાેવાયેલી રમતોત્સવ......
ટેકનોલોજી

ટેક્નોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં ૧૭મા ક્રમે, જાપાન ટોચે

aapnugujarat
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ દર વર્ષે ૧૧ મેના રોજ ઉજવવામાં આવે છે બુધવારે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ હતો. આ દિવસે ૧૯૯૮માં ભારતે પોખરણમાં સફ્ળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ દ્વારા ભારતે સમગ્ર વિશ્વને તેની ટેકનોલોજી અને વિજ્ઞાનથી વાકેફ્‌ કર્યા. ત્યારથી રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ દર વર્ષે ૧૧ મેના રોજ ઉજવવામાં આવે છે.......
ટેકનોલોજી

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સને કોરોના થયા

aapnugujarat
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક બિલ ગેટ્‌સ કોરોનાથી સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેમણે પોતે એક ટ્‌વીટ દ્વારા આપી છે. જાે કે આ દરમિયાન તેમણે કુલ ચાર ટિ્‌વટ કરી હતી. આમાં, તેમના કોરોના ચેપ, રસી અને તેના પાયા વિશે માહિતી આપવામાં આવી છે. બિલ ગેટ્‌સે પોતાના......
NationalUncategorizedWomen Healthઆંતરરાષ્ટ્રીય સમાચારગુજરાતજીવનશૈલીટેકનોલોજીબિઝનેસશિક્ષણસ્વસ્થતા

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat
આજના ટેક્નોલોજીના યુગમાં અવનવા અવિષ્કાર થઇ રહ્યા છે, એક સમય હતો જયારે મહિલાઓ માટે માસિક સ્ત્રાવ(પિરિયડ્સ) દરમિયાન સ્વચ્છ અને જંતુરહિત સાધનો સુલભ ન હતા. માસિક દરમિયાન મહિલાઓને ખૂણો પાળવો પડતો, પરંતુ સમજણ અને સાધનોના અવિષ્કાર સાથે ધણી સુવિદ્યાઓ મળવા લાગી છે. આ દિશામાં અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મને પણ ભારતના ગ્રામિણ......
ટેકનોલોજી

UPI પેમેન્ટ કરતા સમયે રહો સાવધાન, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

aapnugujarat
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં એક ટ્રેન્ડ બની ગયો છે. તે સરળ પણ છે અને કેશલેસ વ્યવહારો માટે સૌથી યોગ્ય ઓનલાઈન માધ્યમ સાબિત થયું છે. જો કે, દરેક સારી વસ્તુની જેમ તેની પાછળ પણ કેટલાક નકારાત્મક કારણો હોય છે, તેથી UPIની લોકપ્રિયતાની સાથે તેમાં છેતરપિંડી પણ વધી......
ટેકનોલોજી

એલોન મસ્કે ટ્વિટરને $ 41 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી

aapnugujarat
Elon Musk Update: ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટ્વિટરને $41 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી છે. એલોન મસ્કે પ્રતિ શેર $54.20ના દરે ટ્વિટર ખરીદવાની ઓફર કરી છે. જે 1 એપ્રિલ, 2022 ના ટ્વિટરના શેરના બંધ દર કરતાં 38 ટકા વધુ છે. ગુરુવારે એક નિયમનકારી ફાઇલિંગમાં મસ્કની ઓફરનો ખુલાસો કરવામાં આવ્યો છે. અગાઉ,......
ટેકનોલોજી

ઇન્સ્ટાગ્રામ લાવ્યુ છે એક સાથે સાત નવા ફિચર્સ, શું તમે જાણો છો ?

aapnugujarat
સૌથી વધુ યુઝ થતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હાલ ઇન્સ્ટાગ્રામ છે, દરેક યુઝર્સની પહેલી પસંદ ઇન્સ્ટા બની રહ્યું છે.. સાથે જેમ જેમ તેના યુઝર્સ વધી રહ્યાં છે તેમ તેમ એપમાં પણ કંપની અપડેટ લાવી રહી છે. યુઝર્સને બેસ્ટ ઇન્ટરફેસ આપવા માટે કંપની હંમેશા પ્રયત્નશીલ દેખાઇ રહી ચે. આ લિસ્ટમાં વધુ એક......
ટેકનોલોજી

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં કરોડો યુઝર્સ પરેશાન

editor
ઈન્ટરનેટ મોનિટરિંગ ડાઉનડિટેક્ટરે કહ્યું હતું કે દુનિયાભરના યુઝર્સને ફેસબુક બંધ થયું તેની અસર થઈ હતી. ત્રણથી ચાર કલાક સુધી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ બંધ રહી હતી. એ પહેલાં ચાર-પાંચ દિવસ અગાઉ સાતેક કલાક ફેસબુક-ઈન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપની સર્વિસ બંધ રહી હતી. પાંચ દિવસમાં બીજી વખત સર્વિસ ઠપ થતાં અસંખ્ય યુઝર્સે ટિ્‌વટરમાં......
ટેકનોલોજી

દક્ષિણ કોરિયા દ્વારા ગૂગલને કરોડો ડોલરનો દંડ કરશે

editor
દક્ષિણ કોરિયાએ હંમેશા તેના બજારમાં વિદેશી ટેક્નોલોજી કંપનીઓ કેવું વર્તન કરે છે તેનું મૂલ્યાંકન કરતું રહે છે. તાજેતરના વર્ષોમાં તેણે ગૂગલ અને એપલ જેવી કંપનીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જે મોબાઈલ ઈન્ટરનેટમાં તેમના પ્રભુત્વજનક બજાર હિસ્સાનો દુરુપયોગ કરે છે. દક્ષિણ કોરિયાના ફેર ટ્રેડ કમિશનના મહિલા અધ્યક્ષ જાે સુંગ-વૂકે......
UA-96247877-1