અમદાવાદની નિકોલ બેઠક પર ભાજપના જગદીશ વિશ્વકર્માની જીત
અમદાવાદની નિકોલ બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્માની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર રણજીત બારડ મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર ૧૫,૫૧,૦૫૫ વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર ૫૮.૮૪ ટકા મતદાન થયું હતું. નિકોલ બેઠક પર કુલ ૨,૫૬,૭૩૭ મતદારો છે. જેમાં ૧,૩૭,૫૭૭ પુરુષ મતદારો......