ભારત સરકાર ટેલિગ્રામ એપ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે : રિપોર્ટ
તાજેતરમાં જ ફ્રાન્સે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ધરપકડ કરી છે. ફ્રાન્સની સરકારે રશિયન મૂળના દુરોવ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે, જે સાબિત થાય તો 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. ભારત સરકાર પણ ટેલિગ્રામ સામે એક્શન મોડમાં આવી છે. કેન્દ્ર સરકાર દુરોવના સોશિયલ મીડિયા......