Aapnu Gujarat

Month : March 2018

Uncategorized

ગીર-સોમનાથનાં ગુંદાળા ગામમાં પાણીનો કકળાટ શરૂ

aapnugujarat
ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ૧૧૫૦ની વસ્તી ધરાવતા ગુંદાળા ગામમાં પાણી માટે સવારથી લાંબી કતારો લાગે છે. ગામ માં નર્મદાનું પાણી પંપ સુધી પહોંચે તો છે પણ નળ લાઈન ખરાબ હોવાથી ઘરે-ઘરે પહોંચતું નથી. ગામથી પાણીનો સમ્પ દૂર હોવાથી લોકો પાણી ભરવા હંડ પંપનો ઉપયોગ કરે છે. ગામમાં ત્રણ હેન્ડપંપમાંથી એક......
બ્લોગ

મિત્રોની દિલદારી

aapnugujarat
ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે મિત્રોને?? નિહાળીને, ઉર્જા મળે છે..। નથી જાતો હું મંદિર,? મસ્જિદ,? ચર્ચમાં મિત્રોના?? દિલોમાં જ દેવતા ? મળે છે..। ખસું છુ હું જયારે સતત ખુદમાંથી મિત્ર? તારા❤ હૃદયમાં જગ્યા મળે છે..। સમય છે ઉકળતો ને જીવન સળગતું? મિત્રોની?? હથેળીમાં, ? શાતા મળે છે..। ઈચ્છા......
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં આતંક મચાવવા ઘુસણખોરીના પ્રયાસો જારી

aapnugujarat
જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે.હાલમાં ઘુષણખોરીના પ્રયાસમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી ફુંકાયા છે. સેના અને સુરક્ષા દળો દ્વારા ખુબ આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. જેના કારણે ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી.સંરક્ષણ પ્રવક્તાનું......
શિક્ષણ

પેપર લીકમાં ગુગલ પાસેથી ઇ-મેઇલની માહિતી મંગાઈ

aapnugujarat
સીબીએસઈ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના જોરદાર વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ વિસલબ્લોઅરની તપાસ ચાલી રહી છે. આના માટે ગૂગલ પાસેથી પણ સહકારની માંગ કરવામાં આવી છે. જો કે, વિસલબ્લોઅરે જ સીબીએસઈના ચેરપર્સનને પરીક્ષાના થોડાક કલાક પહેલા જ ચેતવણી ઇ-મેઇલ કરાયો હતો. ક્રાઈમ બ્રાંચે આ ઇ-મેઇલ અંગે ગુગલ પાસેથી......
તાજા સમાચારશિક્ષણ

પેપર લીક કેસ : દિલ્હીમાં વિરોધ પ્રદર્શન જારી

aapnugujarat
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) પેપર લીગ મામલે વિવાદ સતત વધી રહ્યો છે. દિલ્હીમાં આજે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પ્રદર્શન જારી રહ્યું હતું. વિદ્યાર્થીઓએ માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરના આવાસ સુધી માર્ચનું આયોજન કર્યું હતું. ત્યારબાદ જાવડેકરના આવાસની સુરક્ષામાં વધારી દેવામાં આવી હતી. આ મામલે રાજનીતિ પણ શરૂ થઇ......
મનોરંજન

સુશાન્ત નવી ફિલ્મમાં હવે ડાકુની ભૂમિકા અદા કરશે

aapnugujarat
ઇશ્કિયા, ડેઢ ઇશ્કિયા અને ઉડતા પંજાબ જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર નિર્દેશક અભિષેક ચૌબે ટુંક સમયમાં જ પોતાની નવી ફિલ્મ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. લીકથી હટીને પોતાની ફિલ્મો બનાવવા માટે જાણીતા રહેલા અભિષેક ચૌબેની આગામી ફિલ્મ ચંબલના ડાકુ પર આધારિત રહેશે. ૭૦ના દશકમાં ચંબલના ડાકુઓ પર બનનાર આ ફિલ્મ......
મનોરંજન

મોટી ફિલ્મને ના કહેવું ખુબ જ મુશ્કેલ : સોનમ

aapnugujarat
બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક અદાકારની દ્રષ્ટિએ દરેક સ્ક્રીપ્ટમાં પોતાની મજબૂત ભૂમિકા શોધવી ખુબ જ મુશ્કેલ કામ હોય છે. એવી જ રીતે મુશ્કેલ હોય છે કે કોઇપણ મોટી ફિલ્મમાં એક નાની ભૂમિકા માટે ન કહી શકાય. કારણ કે જ્યારે તે ફિલ્મ સફળ થાય છે......
મનોરંજન

સેક્સી અર્શી ફિલ્મ સહિત અનેક પ્રોજેક્ટમાં વ્યસ્ત

aapnugujarat
બિગ બોસ-૧૧માં પોતાના વિવાદાસ્પદ નિવેદન અને ડ્રેસના કારણે ચર્ચામાં રહેનાર અભિનેત્રી સેક્સી અર્શી ખાનની બોલબાલા સતત વધી રહી છે. અર્શી ખાન હવે પ્રભાસ સાથે એક ફિલ્મ કરી રહી હોવાના હેવાલ મળ્યા છે. બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે તે અંગેના હેવાલ તો પહેલાથી જ આવી ચુક્યા છે. હવે એવુ જાણવા મળ્યુ......
બ્લોગ

કર્ણાટકમાં ગુજરાતવાળી થશે

aapnugujarat
ગુજરાતનું કર્ણાટક સાથેનું કનેક્શન અહીં પૂરું થશે એમ લાગતું નથી. કર્ણાટકમાં પણ હવે ગુજરાતવાળી કરવાની ગોઠવણ ચાલે છે તેવી ચર્ચા છે. ગુજરાતવાળી એટલે કર્ણાટકના હાલના વિપક્ષને ચૂંટણી પહેલાં જ તોડી નાખવો. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધરમૈયાએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે ભાજપના કેટલાક નેતાઓ તેમના સંપર્કમાં છે. કર્ણાટકના ભાજપના ધારાસભ્યોને લાગે......
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૩માં મોદીનાં ઝંઝાવાતી પ્રચાર છતાં કર્ણાટકમાં ધાર્યુ પરિણામ મળ્યું ન હતું

aapnugujarat
ભાજપને કર્ણાટકમાં પ્રથમવાર જ સત્તા મળી અને દક્ષિણનું દ્વારા ખૂલ્યું, પણ ભાજપ માટે સત્તા જાળવવી ગુજરાત જેટલી અનિવાર્ય નહોતી. એટલે યેદીયુરપ્પાનું નુકસાન ખાળી શકાયું નહીં અને ૨૦૧૩માં ફરી કોંગ્રેસની સરકાર આવી. તત્કાલિન મુખ્યપ્રધાન મોદીના ઝંઝાવતી પ્રચાર છતાં કર્ણાટકમાં ગઇ વખતે ધાર્યુ પરિણામ મળ્યું ન હતું પણ આ વખતે કર્ણાટક ભાજપના......
UA-96247877-1