Aapnu Gujarat
બ્લોગ

મિત્રોની દિલદારી

ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે
મિત્રોને?? નિહાળીને, ઉર્જા મળે છે..।
નથી જાતો હું મંદિર,? મસ્જિદ,? ચર્ચમાં
મિત્રોના?? દિલોમાં જ દેવતા ? મળે છે..।
ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
મિત્ર? તારા❤ હૃદયમાં જગ્યા મળે છે..।
સમય છે ઉકળતો ને જીવન સળગતું?
મિત્રોની?? હથેળીમાં, ? શાતા મળે છે..।
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી?
મને ઊંઘમાં?મિત્રના? સપના મળે છે..।
ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે..।
દવાઓ? ને સારવાર નીવડે નકામી
મિત્રોની?? અસરદાર દુઆ ? મળે છે..।
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદનસીબે મને મિત્રોના?? ખભ્ભા મળે છે …???

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર :- જન્મ અને બાળપણ – શિક્ષણ

aapnugujarat

એકઝીટ પોલની આંટીઘુંટી અને મતદારોનો અસલ ચુકાદો

aapnugujarat

NICE LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1