Aapnu Gujarat

Month : May 2017

ગુજરાત

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ વિસ્તારક યોજના અંતર્ગત કડી તાલુકાનાં ગામડાંનો પ્રવાસ કર્યો

aapnugujarat
પૂર્વ સાંસદ રતિલાલ વર્મા વિસ્તારક યોજના અતંર્ગત કડી તાલુકા મહેસાણા જિલ્લાનાં ગામ ધનાલી, આલમપુર અને ભટાસણ ગામની રૂબરૂ મુલાકાત લઈ પાર્ટીએ કરેલાં કાર્યો તથા સરકારશ્રી દ્વારા બાળકનાં જન્મથી લઈ વૃદ્ધાવસ્થા માટેની જે યોજનાઓ બનાવી છે તેનો ખ્યાલ આપ્યો અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાની માહિતી પૂરી પાડી તથા સરકારશ્રીએ અનાથ......
આંતરરાષ્ટ્રીય સમાચાર

અરૂણાચલમાં ભૂપેન હઝારિકા પુલથી ભડક્યું ચીન, ભારતને આપી ચેતવણી

aapnugujarat
અરૂણાચલ પ્રદેશમાં ઢોલા અને સાદિયા વચ્ચે એશિયાના સૌથી લાંબા ભૂપેન હઝારિકા પુલના ઉદ્વાટનથી ચીનની ચિંતા વધી ગઇ છે. ચીને સોમવારે ભારતને કહ્યું કે, ભારતે અરૂણાચલ પ્રદેશમાં સાવધાની અને સંયમથી કામ લેવું જોઇએ.ચીને અરૂણાચલ પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવાના મુદ્દે ભારતને ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે, ભારતે અરૂણાચલમાં માળખાગત નિર્માણને લઇને......
ગુજરાત

શામળાજી મંદિરમાં સુવિધાના નામે શૂન્ય

aapnugujarat
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળોને વિકસાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં, શામળાજી મંદિરમાં યાત્રિકોની સમસ્યામાં કોઈ ઘટાડો નહીં.અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના વિકાસ માટે ૨૦ કરોડથી વધુ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. પરંતુ ૫ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં યાત્રિકોની સમસ્યા જેમની તેમ જ છે.યાત્રાધામ શામળાજીના......
ગુજરાત

દિલ્હીમાં સ્વિમિંગ પૂલમાં સાથી મહિલા ઓફિસરને બચાવવા જતાં આઈએએસનું મોત

aapnugujarat
નવી દિલ્હી ખાતે એક તાલિમી આઈએએસ ઓફિસરનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયું. મહિલા સાથીને બચાવતી વખતે આ દુર્ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓફિસર દારૂના નશામાં હોવાની પોલીસને શંકા છે.પોલીસને મળેલી માહિતી મુજબ બેર સરાય સ્થિત ફોરેન સર્વિસ ઈન્સ્ટીટ્યૂટમાં સોમવારે પૂલ સાઈડ પાર્ટી થઈ રહી હતી. આ પ્રોગ્રામ......
ગુજરાત

આતંકીઓની આશંકાને પગલે રાજ્યની તમામ સરહદોએ હાઈ એલર્ટ

aapnugujarat
ભારતમાં છેલ્લા કેટલાય સમયથી જમ્મુ કાશ્મીર માં આતંકી હુમલાઓ થાય છે ત્યારે તાજેતર માં ભારત દેશની ગુપ્તચર શાખાએ ભારત માં ૨૫ થી વધુ આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યની તમામ સરહદો પર હાઈ એલર્ટ આપ્યું છે. અરવલ્લી જિલ્લાના ગુજરાત અને રાજસ્થાનને જોડતી રતનપુર બોર્ડર પર......
બિઝનેસ

અમુલ અને ઇસરો વચ્ચે એમઓયુ

aapnugujarat
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો), અમદાવાદ અને અમુલે સાથે મળીને ઉપગ્રહ નિરીક્ષણ અને અવકાશ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઘાસચારા વાવેતર વિસ્તારના મૂલ્યાંકન માટે એેમઓયુ કરી દૂધ ઉત્પાદકના લાભ અને સર્વાગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ પગલું ભર્યુ છે. આ એેમઓયુ હેઠળ ઉપગ્રહ ટેકનોલોજીની મદદથી ગ્રામ્યસ્તરે ખાદ્યપાકો અને ઘાસચારાની ઓળખ તથા લીલા ઘાસચારાના વાવેતર......
બિઝનેસ

હવે પોન્ઝી સ્કીમોમાં નાણા ગુમાવનારા લોકોના ખાતામાં જમા થશે ૪૯૦ કરોડ

aapnugujarat
જે લોકો પોતાના ખાતામાં ૧પ-૧પ લાખ રૂપિયા આવી જવાના સપના જોઇ રહ્યા છે તેઓ હવે આનાથી પણ મોટુ સપનુ હકીકતમાં બદલતા નિહાળી શકે છે. મુંબઇ પોલીસ આવતા કેટલાક દિવસોમાં ૪૯૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની છે. આ રકમ એવા રોકાણકારોના ખાતામાં જમા થશે જેમની રકમ બે દાયકાથી ડુબેલી છે.પોલીસ સુત્રોનુ કહેવુ......
Uncategorized

રાજકોટમાં ધો.૧૦માં પાંચ વિષયમાં નાપાસ થયેલા તરૂણે ફિનાઈલ પીધું

aapnugujarat
બોર્ડની પરિક્ષામાં નાપાસ થતાં છાત્રો નાસીપાસ થઈ અજુગતુ પગલું ભરી પરિવારજનોને ચિંતામાં મુકી દે છે. ત્યારે આવા જ એક કિસ્સામાં ધો.૧૦ની પરિક્ષામાં નાપાસ થયેલા છાત્રએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.ગાંધીગ્રામના ધરમનગરમાં રહેતા નૈમિષ કિરીટભાઈ કુબાવત નામના તરૂણે ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.......
UA-96247877-1