Aapnu Gujarat
ગુજરાત

પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ વિસ્તારક યોજના અંતર્ગત કડી તાલુકાનાં ગામડાંનો પ્રવાસ કર્યો

પૂર્વ સાંસદ રતિલાલ વર્મા વિસ્તારક યોજના અતંર્ગત કડી તાલુકા મહેસાણા જિલ્લાનાં ગામ ધનાલી, આલમપુર અને ભટાસણ ગામની રૂબરૂ મુલાકાત લઈ પાર્ટીએ કરેલાં કાર્યો તથા સરકારશ્રી દ્વારા બાળકનાં જન્મથી લઈ વૃદ્ધાવસ્થા માટેની જે યોજનાઓ બનાવી છે તેનો ખ્યાલ આપ્યો અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાની માહિતી પૂરી પાડી તથા સરકારશ્રીએ અનાથ બાળકોને પણ આર્થિક સહાય મળે તેનો જે સુધારો કર્યો છે તેની વિગત લોકોને આપી.

ગ્રામ્યજનોએ રતિલાલ વર્મા પૂર્વ સાંસદ હોવાનાં કારણે તેમને ઉમળકાભેર આવકાર્યા તથા ગામની જે નાની-મોટી સમસ્યાઓ હતી તેનો નિકાલ લાવવા માટે તેઓેએ રજુઆત કરી.

Related posts

અમદાવાદમાં મોદી-નેતન્યાહુના રોડ-શો અને સ્વાગતની તૈયારીઓ

aapnugujarat

जेतलपुर के पास कार और रिक्शा के बीच टक्कर

aapnugujarat

સોમનાથ ટ્રસ્ટ દ્રારા લોકડાઉન દરમ્યાન પ્રસાદી, રાશનકીટ, ફુડ પેકેટ, માસ્ક વિગેરેનું વિતરણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1