ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગનુ આયોજન
ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગનુ આયોજન સુત્રાપાડા સંગઠનના યજમાન પદે અને જિલ્લા અધ્યક્ષ શ્રી હેમલ ભટ્ટના આયોજન થી યોજાઈ હતી.જેમા પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ઉપ્રમુખ શ્રી ગીરવાનસિહ સરવૈયા,ભાવનગર જિલ્લા મહામંત્રી શ્રી જલદીપ ભટ્ટ, આઇ.ટી.સેલ ના સમીર બાવાણી તેમજ અન્ય પત્રકારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.......