Aapnu Gujarat

Category : Uncategorized

Uncategorized

મહિલા પોલીસ SHE ટીમ અને એપિક ફાઉન્ડેશન તથા પ્રખ્યાત યોગ ગુરુ શ્રી પરેશ પટેલ ( મામાં ) ના માર્ગદર્શન હેઠળ યોગાસન

editor
આજ રોજ અમદાવાદ ના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પોલીસ ચોકી માં સિનિયર સિટીઝન ભાઈઓ ને મહિલા પોલીસ સSHE ટીમ અને એપિક ફાઉન્ડેશન તથા પ્રખ્યાત યોગ ગુરુ શ્રી પરેશ પટેલ ( મામાં ) ના માર્ગદર્શન હેઠળ યોગાસન ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું....
Uncategorized

અરવલ્લી: ગૌણ સેવા દ્વારા યોજાનાર લેખિત પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ

aapnugujarat
અરવલ્લી જીલ્લાના ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા આયોજીત સ્પ ર્ધાત્મપક લેખિત પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ. પરીક્ષા ખંડમાં સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કેલ્ક્યુલેટર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકાશે નહિ. અરવલ્લી જિલ્લામાં આગામી તા.૨૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ ગૌણસેવા પસંદગી મંડળ -ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય......
Uncategorized

બનાસકાંઠાના વડગામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ઉજવાઈ

aapnugujarat
બનાસકાંઠાના વડગામ ખાતે આજરોજ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મ જન્મ જ્યંતિ નિમિત્તે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સમરસતા સંમેલન અને સન્માન યાત્રાનું આયોજન કરાયું તું. વડગામ તાલુકાના લીંબોઈ રોડ પર સમરસતા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ......
Uncategorized

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનો ઉદભવ

aapnugujarat
જૂન, ૧૯૨૮માં ડૉ.બાબા સાહેબ આંબેડકર મુંબઈની ગવર્નમેન્ટ (સરકારી) લો કૉલેજમાં પ્રોફેસર તરીકે સ્થાન મળ્યું. તેઓ કાયદાના અભ્યાસમાં અભ્યાશુ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા પ્રિય થયા. આ સમયે સાયમન મિશન’ને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી-જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી હતી. તારીખ ૫ ઑગસ્ટ, ૧૯૨૮ના રોજ સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.......
Uncategorized

ગાંધીનગરમાં ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા અનાજ વિતરણ કરાયું

aapnugujarat
ડૉ.બી.આર. આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે સરકાર દ્વારા સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ અન્ન યોજના નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગાંધીનગર મહાનગરમાં હજારો ગરીબ પરિવારોને અન્ન વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં......
Uncategorizedતાજા સમાચારરાષ્ટ્રીય

વડગામ ર્ડા બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી ને આખરી ઓપ અપાયો

editor
વડગામ ખાતે ૧૪ એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પાલનપુર થી રેલી માં જોડાઈ ને વડગામ તાલુકાના લિબોઇ નજીક આવેલ ગૌશાળા ખાતે સામાજિક સમરસતા સંમેલન યોજવા જઇ રહ્યા છે ત્યારે આજે સાંજે ૭ કલાકે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે ભારતીય જનતા......
Uncategorized

સુરતમાં વધુ એક 5 વર્ષની બાળકી પીંખાઇ

aapnugujarat
સુરતમાં માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી જેમાં સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગ વિસ્તારમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસમાં પાંચ વર્ષીય......
Uncategorized

વધુ એક નરાધમને અંતિમ શ્વાસ સુધી સજા ફટકારતી સુરત કોર્ટ

aapnugujarat
ચાર વર્ષની માસૂમ બાળાને બિસ્કીટની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે (Court) આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ (prison) ની સજાનો હુકમ કર્યો છે. બાળકી (child ) ના પિતાના ઓળખીતા યુવકે જ દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાને કોર્ટે પણ ગંભીરતાથી લીધી હતી. આ કેસ કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ ઉમેશ પાટીલે દલીલો કરીને......
Uncategorized

હિંમતનગરમાં ફરી હિંસા : પોલીસે છોડયા ટીયર ગેસના સેલ

aapnugujarat
રવિવાર તા. 10/04/2022 ના રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રામ નવમીના શુભ પર્વે નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા પર અમુક કટ્ટરપંથીઓના પથ્થરમારા તેમજ દુકાનો ઉપરાંત વાહનોમાં તથા અમુક ધાર્મિક સ્થળો પર આગચંપીની ઘટનાઓ બન્યા બાદ આજે દિવસભર દરમ્યાન શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હત. પરંતુ માત્ર દિવસ આથમવાની સાથે જ એક વખત......
Uncategorized

મનિષ સિસોદિયાએ ભાવનગરમાં સ્કૂલની લીધી મુલાકાત

aapnugujarat
પંજાબમાં જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત પર છે. ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ભાજપની સરકાર છે અને આપ ખુદને નવા વિકલ્પ તરીકે જોઇ રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં સ્કૂલોની મુલાકાત......
UA-96247877-1