Aapnu Gujarat
Uncategorized

મહિલા પોલીસ SHE ટીમ અને એપિક ફાઉન્ડેશન તથા પ્રખ્યાત યોગ ગુરુ શ્રી પરેશ પટેલ ( મામાં ) ના માર્ગદર્શન હેઠળ યોગાસન

આજ રોજ અમદાવાદ ના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પોલીસ ચોકી માં સિનિયર સિટીઝન ભાઈઓ ને મહિલા પોલીસ સ
SHE ટીમ અને એપિક ફાઉન્ડેશન તથા પ્રખ્યાત યોગ ગુરુ શ્રી પરેશ પટેલ ( મામાં ) ના માર્ગદર્શન હેઠળ યોગાસન ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.

Related posts

પૂજારીએ પરિણીતાને હવન કરવા બોલાવી દુષ્કર્મ આચર્યું

aapnugujarat

તાઇવાન રોકાણકારોને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું ઇંજન

aapnugujarat

વેરાવળ સોમનાથમા ગૌ સાયકલ યાત્રાનો ભવ્ય સ્વાગત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1